Home Articles posted by CITY WATCH NEWS (Page 6126)
ગુજરાત
સુરત શહેરમાં ધામધૂમથી તહેવારોની થયેલી ઉજવણી વચ્ચે છેલ્લા બે દિવસથી કોરોના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે.જેની સામે શહેરમાં તમામ લોકોને વેક્સિનેટેડ કરવા માટે પાલિકા દ્વારા વેક્સિન સેન્ટર વધારવામાં આવ્યાં છે. આજે પ્રથમ ડોઝ માટે ૨૭ અને બીજા ડોઝ માટે ૭૬ સેન્ટર તથા વિદેશ જનારા માટે બે અને એપોઈન્ટમેન્ટ લેનારા માટે ૩૬ સેન્ટર શરૂ કરાયા […]Continue Reading
ગુજરાત
રાજયમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો ઉત્સુક છે, આ ખેતી ગૌ મૂત્ર-ગોબર થકી તૈયાર થયેલ ખાતરથી ઉત્પાદન કરવામાં આવે છે. આ ખાતર થકી જમીનની ફળદ્રપતા વધે છે તેમજ પાણીની બચત સાથે સાથે ખર્ચે પણ ઘટે છે. આ ઉત્પાદન થયેલા શાકભાજી- અનાજમાં દવાનો અંશ ન હોવાથી આ ઉત્પાદનનો ઉપયોગ કરનાર વ્યક્તિના સ્વાસ્થને પણ ફાયદો થાય છે.’રાજય સરકારના […]Continue Reading
અમરેલી
અમરેલી અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ આગામી તહેવારો અનુસંધાને ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરફેર તથા વેચાણની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે અમરેલી એલ.સી.બીના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી ની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે અમરેલી તાલુકાના ટીંબલા ગામે હેરફેર Continue Reading
ભાવનગર
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, આગામી દિવાળી/નૂતન વર્ષના તહેવાર અન્વયે પોલીસ દ્વારા તા.૨૧/૧૦/૨૦૨૧ થી તા.૩૦/૧૦/૨૦૨૧ સુધીમાં ખાસ Action Plan કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી કર્મચારીઓ, LCB, SOG, ટ્રાફિક પોલીસ, પોલીસ હેડ ક્વાટર્સના અધિકારી/કર્મચારીઓ, BDDS ટીમ તથા ઘોડશ્વાર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા મુખ્ય બજારો પર સતત પેટ્રોલીંગ કરવામાં આવનાર Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના ચાંદલોડિયા સત્તાધાર સોસાયટીમાં રહેતા સુરેશ સાપેલા(૩૧) ઓમ રેસિડેન્સી નીચે જય અંબે પાન પાર્લર નામની દુકાન ધરાવે છે. લૉકડાઉન દરમિયાન સુરેશને પૈસાની જરૂર હોવાથી તેણે સાબરમતી કાળીગામમાં રહેતા રીન્કુ પાસેથી રૂ.૨.૮૩ લાખ માસિક ૧૦ ટકા વ્યાજે લીધા હતા. ત્યારબાદ સુરેશે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વાલાભાઈ ભરવાડના દીકરા વિષ્ણુ પાસેથી માસિક Continue Reading
ગુજરાત
યુથ કોંગ્રેસમાં વિખવાદ ના થાય તે માટે યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અગાઉ જ યુથ કોંગ્રેસના ૨૦થી વધુ હોદેદારોને દિલ્લી ખાતે બોલાવવામાં આવ્યા છે. દિલ્લી પહોંચેલા હોદેદારો સાથે સિનિયર નેતા બેઠક કરશે. બેઠકમાં યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે જે બાદ નવા સંગઠન વિષે પણ ચર્ચા કરવામાં આવર્શે પરિણામ અને નવા સંગઠન મામલે કોઈ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કૃષિ સહાય અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. કહ્યું છે કે, સરકારે જે સહાય જાહેર કરી છે, તે મેળવવા ખેડૂતોએ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. ત્યારે આ સહાય પર ખેડૂતોના સવાલો પણ ઉભા થાય છે. અને અસંતોષ પણ જાેવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જામનગર, જૂનાગઢ, પોરબંદર અને […]Continue Reading
ગુજરાત
એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને માગ પર ઉતર્યા છે. મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ આ બેઠકમાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. તેમની સાતમાં પગારપંચની માંગ સાથે કુલ ૨૦ જેટલી માંગણીઓ છે. જેના કારણે કર્મચારીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે […]Continue Reading
રાષ્ટ્રીય
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ આર્યન ખાનને જામીન ન આપવા સામે કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. દ્ગઝ્રમ્ એ કહ્યું કે આર્યન આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર્સ સાથે જાેડાણ ધરાવે છે. આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ થવી જરૂરી છે. આર્યન અરબાઝ પાસેથી દવાઓ લેતો હતો. આર્યન ખાનના વકીલ […]Continue Reading
બોલિવૂડ
કેટરીના કૈફે હાલમાંજ એક વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોમાં તેનો અદાઓ દરેકને ઘાયલ કરે તેવી છે. આ વીડિયોને જાેઇને કેટરીનાના ફેન્સ પોતાનું દિલ ન સંભાળી શક્યા. કેટરીના અક્ષયકુમારની સાથે તેની આવનારી ફિલ્મ સૂર્યવંશી રિલીઝ કરવા તૈયાર છે અને તેનું પ્રમોશન પણ તેણે શરૂ કરી દીધું છે. સાથે જ તેણે સોશિયલ મીડિયા પર તેના […]Continue Reading