Home Articles posted by CITY WATCH NEWS (Page 6182)
અમરેલી
દામનગર આંબરડી થી દામનગર તરફ જવા માટે માર્ગ મકાન વિભાગ ના દિશા દર્શક બોર્ડ માં ભગો આંબરડી થી દામનગર અવર જવર કરવા માટે માર્ગ મકાન વિભાગ સ્ટેટ ના દિશા દર્શક બોર્ડ માં ભ્રમિત થતા રાહદારી ઓ આંબરડી થી દામનગર આવવા ને બદલે ઢસા જતા રહે છે દામનગર નીચે ઢસા પાસે આવેલ આંબરડી ગામ થી દામનગર […]Continue Reading
રાષ્ટ્રીય
દુબઇમાં ગુજરાત સરકાર આયોજિત ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઇન ગુજરાત ઇવેન્ટ માં સુરત ખાતે નિર્માણ ડાયમંડ બુર્સ માં દુબઇ ના રોકાણકારોએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવાની તૈયારી દર્શાવી ગુજરાતમાં રોકાણની તકો અંગે દુબઇની તાજ બિઝનેસ હોટેલમાં યોજાયેલી કોન્ફરન્સમાં સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન નિહાળીને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન ભારે પ્રભાવિત ઇન્ટરનેશનલ Continue Reading
બોલિવૂડ
સંજય લીલા ભણસાલી નિર્મિત-દિગ્દદર્શિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ફિલ્મીમાં આલિયા ભટ્ટનાં અભિનયમાં એક નહીં, પણ બે ગરબા નૃત્યદ-ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્માનું ટ્રેલર હજી બહાર પાડવામાં આવ્યું નથી. દર્શકો એની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં છે. બંને ગરબા ગીત કોરિયોગ્રાફર કૃતિ મહેશ મિદ્યાએ નૃત્યધબદ્ધ કરાવ્યાંર છે. કૃતિએ જ ‘પદ્માવત’ફિલ્મ માં ‘ઘૂમર’ગીતની Continue Reading