ઓગણીસ વર્ષ પહેલા ટીવી પરદે કયા હાદસા કયા હકીકત શોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર અભિનેત્રી દિગાંગના સૂર્યવંશીને ૨૦૧૩માં લોકોએ એક વીર કી અરદાસ-વીરા શોમાં ખુબ પસંદ કરી હતી. બિગ બોસ-૯માં પણ તે દેખાઇ હતી. કુબૂલ હૈ, રૂક જાના નહિ, શકુંતલા સહિતના શો પણ તેણે કર્યા હતાં. હવે તે ફિલ્મી પરદે પહોંચી ચુકી છે. ફ્રાયડે, […]Continue Reading


















Recent Comments