આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૦૦ દિવસ ઝુંબેશ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ કરવાના થતા કામો વ્યક્તિગત અને સામુહિક સોકપીટ, વ્યક્તિગત શૌચાલય અને શૌચાલયના સમારકામ વિગેરે કામગીરી પુર જોશમાં ચાલી રહી છે આ ઉ૫રાંત ગ્રામ્ય કક્ષાએ સીંગલ યુઝ પ્લાસ્ટીક મુકત કરવા, સામુહિક સ્થળોની સફાઇ, પ્રવાહી કચરા વ્યવસ્થા૫ન, ઘન કચરા વ્યવસ્થા૫ન અને પ્લાસ્ટીક કચરાનો Continue Reading


















Recent Comments