Home Articles posted by CITY WATCH NEWS (Page 6186)
ભાવનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ H.S.C ની પરીક્ષામાં શ્રી ચ.મો.વિદ્યાલય હાઇસ્કુલે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. માસ પ્રમોશનના પરિણામનો અસ્વીકાર કરીને ગાંધીનગર ખાતે પરીક્ષા આપીને શ્રી ચ.મો.વિદ્યાલય હાઇસ્કુલના વિદ્યાર્થીની મકવાણા દિપાલી સુરેશભાઈએ ૮૪.૭૧% અને બારૈયા જય નરેશભાઈએ  ૮૦.૨૮% પ્રાપ્ત કર્યાં છે. Continue Reading
અમરેલી
સુરત જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ તરફ થી  પલસાણા તાલુકા આરોગ્ય વિભાગ આયોજિત કોરોના વોરિયર્સ સન્માન સમારોહ દામનગર  સેવાભાવી  યુવક વિપુલ ગોદાવરિયા નું પ્રમાણ પત્ર શાલ શિલ્ડ થી બહુમાન કોરોના ના ના કપરા કાળ માં પોતા ના જીવ ની પરવા કર્યા વગર સેવારત  કોરોના વોરિયર્સ સન્માન સમારોહ માં દામનગર ના યુવાન વિપુલ ગોદાવરિયા નું સુરત […]Continue Reading
અમરેલી
દામનગર ના ઇંગોરાળા જાગાણી ગામે  ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી  ક્લિાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા  ગ્રામ પંચાયતો માં સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાની સહાય યોજના અન્વયે  અમરેલી જીલ્લાના લાઠી તાલુકા ના ઈંગોરાળા ( જાગાણી ) ગામે સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવા માટે ની યોજના અન્વયે ચાલુ વર્ષ ૨૦૨૧ ૨૨ માં પર્યાવરણ સંરક્ષણ ના ભાગરૂપે ઇંગોરાળા ગામ ના સ્મશાનઘાટ […]Continue Reading
અમરેલી
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની 37મી વાર્ષિક સાધારણસભા સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીની અઘ્‍યક્ષ સ્‍થાને અને મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલાએ હાજરી આપેલ. મંડળીનાં ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીઆની આગેવાનીમાં અમદાવાદનાં સહકારી આગેવાનો, રાજકીય તેમજ સામાજીક સંસ્‍થાના વડાઓ સહિતના મંડળીનાં સભાસદોની વિશાળ હાજરીમાં યોજાયેલ. મંડળી ઘ્‍વારા વર્ષ ર0ર0/ર1માં કરાયેલ Continue Reading
અમરેલી
અમરેલી તાલુકા પંચાયતની સરંભડા બેઠકની રસાકસી ભરી પેટા ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારનો ભવ્‍ય વિજય થયો છે અને કોંગ્રેસનાં કબ્‍જામાં રહેલ બેઠક ઉપર કેસરીયો લહેરાયો છે. ભાજપનાં ઉમેદવારને 1394, કોંગ્રેસને 966 અને આપને 83ર મતમળ્‍યા છે. ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયાએ જયારથી ભાજપનું સુકાન સંભાળ્‍યુ ત્‍યારથી અમરેલી જિલ્‍લામાં ભાજપનો જબ્‍બરો વિકાસ થઈ રહૃાો છે. ભભઆપભભનાં ઉમેદવારને વિજેતા Continue Reading
અમરેલી
સમગ્ર રાજયમાં નગરપાલિકા કોર્પોરેશન તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત સહિતની સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓમાં ભાજપે પ્રચંડ વિજય પ્રાપ્ત કરતા રાજયના ભાજપ પરિવાર દ્વારા ખુશી વ્‍યક્‍તત કરી વિજયના વધામણાં કરવામાં આવ્‍યા હતા. ત્‍યારે બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયાની આગેવાની હેઠળ શહેર ભાજપ મહામંત્રી બીપીનભાઈ રાદડિયા, નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલિયા, ઉપપ્રમુખ વસંતભાઈ તેરૈયા, Continue Reading
અમરેલી
અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળે જિલ્‍લા શિક્ષણાધિકારી મારફત શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, જયારે કોરોનાની સ્‍થિતિ ખૂબ કન્‍ટ્રોલમાં છે, ખૂબ વ્‍યાપક પ્રમાણમાં સરકાર દ્વારા વેકિસનેશન થયું છે. ઉપરાંત આરોગ્‍યના નિષ્‍ણાંતોના અભિપ્રાય પ્રમાણે હવે કોરોનાની નવી કોઈ લહેર આવવાની સંભાવના નહિવત છે અને બાળકોમાં પણ કોરોનાનો કોઈ ખતરો નથી Continue Reading