દામનગર ના શિક્ષક બાબુભાઈ વી મકવાણા પરિવાર હાલ મુંબઈ એ સ્વર્ગીય હીરાબેન બી મકવાણા ની પુણ્યતિથિ સાવરકુંડલા ના હાથસણી રોડ ઉપર આવેલ માનવ મંદિર ખાતે આશરો લઈ રહેલ ૭૦ જેટલી મનોદિવ્યાંગ બહેનો વચ્ચે જઈ ને ઉજવતા સદગત ના સંતાનો પુત્ર યશવંત મકવાણા પુત્રી ઓ નિરૂપમાબેન વર્ષાબેન જયશ્રીબેન ડો સોનલબેન તેજસ વાધેલા સહિત ના પરિવારે સ્વ […]Continue Reading


















Recent Comments