Home Articles posted by CITY WATCH NEWS (Page 6198)
ગુજરાત
ાુજરાત હાઈકોર્ટે તંત્રને ટકોર કરવા છતાં જૈસી થેની નિતી જાેવા મળી છે અમદાવાદમાં ૬ મહિનામાં ૧૩૮૩ ફરિયાદો મળી આવ્યાની તંત્ર દ્વારા જ કબુલાત હોવા છતાં અમદાવાદમાં કુતરાઓનો ત્રાસ વધ્યો છે એની સામે છેલ્લા ૧૦ વર્ષમાં ૨.૭૦ લાખથી વધુ કૂતરાઓના ખસીકરણ પાછળ અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા ૧૭ કરોડ ખર્ચ કરાયા છે તેમ છતાં જૈસે થે વૈસેની […]Continue Reading
રાષ્ટ્રીય
જેના કારણે વિશ્વના રોકાણકારોમાં ભારે હલચલ મચી ગઈ. વિશ્વ બેંકને આવો ર્નિણય કરવા પાછળનું કારણ ચીને વિશ્વમાં પોતાની ઇમેજ વધારવા ખોટા રસ્તે રેન્કિંગ દ્વારા સારામાં સારી સ્થિતી બતાવીને રોકાણકારોને આંખે પાટા બાંધી પોતાને ત્યાં એટલે કે ચીનમાં અબજાે- અબજાે રૂપિયાનું રોકાણ ખેંચી લીધું હતું. અને આ બાબતનું ચીનનું કૌભાંડ બહાર આવતા વિશ્વ બેન્કની પ્રતિષ્ઠા અને […]Continue Reading
બોલિવૂડ
સ્નેહા જૈન સૌપ્રથમ ૨૦૧૬ માં ‘કૃષ્ણદાસી’માં જાેવા મળી હતી. તેણે ‘ક્રાઇમ પેટ્રોલ’ના કેટલાક એપિસોડમાં પણ અભિનય કર્યો હતો અને હવે’ સાથ નિભાના સાથિયા ૨’માં જાેવા મળી રહી છેલોકપ્રિય ટેલિવિઝન શો ‘નિભાના સાથિયા ૨’ માં ગેહના તરીકે જાેવા મળતી અભિનેત્રી સ્નેહા જૈન, ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે સ્નેહાએ સાઉથ ફિલ્મ […]Continue Reading
બોલિવૂડ
બિગ બીએ પોતાના ભૂતકાળના જુના દિવસોને યાદ કર્યા છે. તેમણે પોતાની યુવાનીની તસવીર શેર કરી છે. જેની સાથે કેપ્શન લખ્યું છે કે, કાશ, આ દિવસો પાછા આવી શકતા હોત તો કેટલું સારું થાત. અમિતાભબચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિ ૧૩નું શૂટિંગ કરી રહ્યા છે. ૭૮ વર્ષીય અભિનેતાના પગની આંગળીમાં હાલ ફ્રેકચર થઇ ગયું છે જેની તસવીર […]Continue Reading
બોલિવૂડ
મિલિંદ સોમણે દેવભૂમિ દ્વારકામાં આવેલા શિવરાજપુર દરિયાકિનારે પેરાગ્લાઈડિંગની મજા લીધી હતી. તેણે તેનો વીડિયો શેર કર્યો છે, જેમાં શિવરાજપુરનો દરિયો સુંદર લાગી રહ્યો છે. આ સાથે તેણે લખ્યું છે ‘શિવરાજપુર દરિયાકિનારેથી ૨ હજાર ફૂટ ઉપર…આ એક અલગ દુનિયા છે. પહેલીવાર પેરાગ્લાઈડિંગ કર્યું, ખૂબ મજા આવી’. માધવપુરના દરિયાકિનારે મિલિંદ સોમણે છકડો પણ ચલાવ્યો હતો અને અંકિતાને Continue Reading
બોલિવૂડ
હાલ તોઇબ્રાહિમને હીરો તરીકે ડેબ્યુ કરવાની કોઇ યોજના નથી. તે ફિલ્મ મેકિંગ શીખવા માંગતો હોવાથી તે કરણ જાેહરનો સહાયક બન્યો છે. જેથી તેને નવા પાઠ શીખવા મળે. હાલ ઇબ્રાહિમનું ભણતર ચાલુ છે ત્યાં સુધી તેણે અભિનય ક્ષેત્રમાં કામ કરવું કે પછી કેમેરાની પાછળ રહીને કામ કરવું એ ર્નિણય પછી લેશે. કરણ જાેહરની આ ફિલ્મનું શૂટિંગ […]Continue Reading
બોલિવૂડ
શોમાં આવવા માટે મુમતાઝે એટલી મોટી રકમ માગી કે મેકર્સના હોશ ઊડી ગયા. ચેનલે મુમતાઝને રાજી કરવા શકય તેટલા પ્રયત્નો કર્યા, પરંતુ મુમતાઝે એટલી મોટી રકમ માંગી કે ચેનલ પણ વધારે કંઈ કહી ન શકી. મુમતાઝે શોમાં આવવા માટે ૪૦-૫૦ લાખ રૂપિયા માગ્યા હતા, પરંતુ ચેનલ માટે આ રકમ બહુ જ મોટી હતી. મુમતાઝ પોતાના […]Continue Reading
બોલિવૂડ
ડીનો મોરિયાનું કહેવુ હતું કે, તેને રોમાન્ટિક અને ચોકલેટ ઈમેજમાંથી નીકળવા માટે શાયબાની ખાન જેવા પાત્રનું ખૂબ જરૂર છે. ડીનોને આશા છે કે, હવે તેને આવા જ પ્રકારના રોલ ઓફર થશે. ડીનો મોરિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેની ‘ચોકલેટી બોય’ વાળી ઈમેજ કરિયરમાં અડચણરૂપ બની? તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘મને કરિયરમાં પહેલી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
અગાઉના વર્ષની જેમ, આ વર્ષે પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (દ્ગ્‌છ) દ્વારા જામનગર સ્થિત બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે. બાલાચડી સૈનિક સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રવેશની પ્રક્રિયા ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૧ દરમિયાન રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીની વેબસાઇટના માધ્યમથી ઑનલાઇન ચાલી રહી છે. ૦૯ જાન્યુઆરી ૨૦૨૨ (રવિવાર)ના રોજ Continue Reading