Home Articles posted by CITY WATCH NEWS (Page 6199)
ગુજરાત
રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ થાય છે. આવા ગુન્હાઓને શોધી કાઢવા માટે સૂરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ માટે એક જાહેરનામું બહાર પાડયું છે. જે પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં જુના મોબાઈલ લે વેચ કરનારા વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ […]Continue Reading
ગુજરાત
થોડા દિવસો પહેલા જ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના ઘરે મશીન રીપેરીંગ કરવા માટે ઓળખીતા વ્યક્તિને બોલાવ્યો હતો. તો આ વ્યક્તિએ ઘરમાં મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તે ભાગી ગયો હતો. આ ઘટનાને લઇને પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.રાજ્યમાં છેડતી અને બળાત્કાર જેવા કિસ્સાઓ અવાર નવાર […]Continue Reading
ગુજરાત
જીએમસીની ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી ચૂંટણીલક્ષી પરીક્ષા હશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને જીએમસી એ ગાંધીનગરના મોટા લોકસભા મતવિસ્તારનો ભાગ છે. મહત્વનું છે કે, ગાંધીનગર શહેરમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રહે છે. જીએમસીની પહેલી ચૂંટણી ૨૦૧૧માં યોજાઈ હતી અને કોંગ્રેસે બહુમતી મેળવી હતી. Continue Reading
ગુજરાત
આઈપીએસ ઓફિસર શમશેર સિંહના ઘરમાં નોકર તરીકે કામ કરતાં સોનુ સામે તેમના ડાઈનિંગ રૂમમાં બિનઅધિકૃત પ્રવેશનો આરોપ હતો. પરંતુ સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલા પુરાવા અને ફોરેન્સિકે આપેલા સાયન્ટિફિક પુરાવાઓમાં વિષમતા હતી. જેના કારણે સોનુને દોષિત ઠેરવનારી કોર્ટે જ તેને બેનિફિટ ઓફ ડાઉટ ( સંશય હોય ત્યારે ગુનાહિત માનવાને બદલે નિર્દોષ માનવું તે)ના આધારે દોષમુક્ત કર્યો […]Continue Reading
ગુજરાત
ગ્રાહક સુરક્ષા કોર્ટને કંપનીની દલીલ ગળે ઉતરી નહીં અને તેણે આવા કેસમાં હાયર ફોરમના આદેશને ઇંગિત કરીને કહ્યું કે જ્યારે કોઈ ઠોસ પુરાવો સાથે જાેડવા માટે ન હોય ત્યારે ડિસ્ચાર્જ સમરી કોઈ પ્રાઈમરી અથવા ર્નિણયાત્મક પુરાવો નથી કહેવાતો. આ કેસમાં એવો કોઈ પુરાવો નથી જે સાબિત કરે કે મૃતકને કેન્સર તેમની સ્મોકિંગ હેબિટના કારણે થયું […]Continue Reading
ગુજરાત
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તમામ વિમાન સવારે ૯ કલાકે રનવે બંધ થાય તેના પહેલા ઉડાણ ભરશે અથવા પહોંચશે અથવા સાંજે ૬ વાગ્યા પછી કાર્યરત થશે. ‘અમે રનવે બંધ થતા પહેલા અથવા પછી વધારેમાં વધારે સંખ્યામા ફ્લાઈટ્‌સની સગવડનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી મુસાફરોને અસુવિધા ન થાય’, તેમ પ્રવક્તાએ કહ્યું હતું. સૂત્રોએ તે વાતની […]Continue Reading
ગુજરાત
રોજગાર મેળવવા માટે કેટલાય લોકોએ ખાણીપીણીના સ્ટોલ શરૂ કર્યા છે. આવા જ એક વ્યક્તિ છે કિશોર સોલંકી. જેઓ એક સમયે વાન ડ્રાઈવર હતા અને હાલ ઘર ચલાવા માટે નાસ્તો વેચી રહ્યા છે. મેમનગરના કિશોર સોલંકીએ પોતાની સ્કૂલ વાનને હરતી-ફરતી ખાણીપીણીની દુકાનમાં ફેરવી દીધી છે. તેઓ પોતાની વાનમાં મેંદુવડા અને ઈડલી જેવી સાઉથ ઈન્ડિયન વાનગીઓ વેચે […]Continue Reading
ભાવનગર
જીએસટી અને ડીજીજીઆઈના સંયુક્ત ઓપરેશનમાં અધિકારીઓએ મોટા પ્રમાણમાં કરચોરીનો પર્દાફાશ કર્યો છે અને આ કેસની તપાસમાં રાજ્યભરના મોટા શહેરોના મોટા વેપારીઓના નામ સામે આવી શકે છે. અધિકારીઓએ તપાસ દરમિયાન કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભાવેશ પંડ્યા અને ઉસ્માનગની જન્નતીની ધરપકડ કરી છે. આ બન્નેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ જરુરિયાતમંદ લોકોના દસ્તાવેજાેના આધારે બોગસ કંપનીઓ રજિસ્ટર […]Continue Reading
ગુજરાત
શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું કે ” ચાચરચોકમાં નવરાત્રિના આયોજનને લઈ પ્રભારી મંત્રી અને જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી હતી અને મંદિરના ચાચરચોકમાં માત્ર માઁ અંબાની આરતી કરવામાં આવશે. ગરબાનું આયોજન નહિ કરાયકોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી ધાર્મિક ઉત્સવ સમિતિએ નવરાત્રીમાં આરતીનું જ સૂચન Continue Reading
ગુજરાત
અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહી યોજાય શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું કે ” ચાચરચોકમાં નવરાત્રિના આયોજનને લઈ પ્રભારી મંત્રી અને જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી હતી અને મંદિરના ચાચરચોકમાં માત્ર માઁ અંબાની આરતી કરવામાં આવશે. ગરબાનું આયોજન નહિ કરાયકોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા નહીં યોજાય. અંબાજી Continue Reading