Home Articles posted by CITY WATCH NEWS (Page 6200)
ગુજરાત
સુરતના જુદા જુદા વિસ્તારોમાં આવેલા એક્સિસ બેંક ના એટીએમ મશીનને નિશાન બનાવી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ વડે જુદા જુદા ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાની ઘટનાઓને લઈ ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ડીંડોલી પોલીસને બાતમી મળી હતી કે એટીએમ ક્લોન કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડથી રૂપિયા ઉપડનાર ગેંગનો સૂત્રધાર સંજીવકુમાર પાસિંગ ભૂમિહાર […]Continue Reading
ગુજરાત
ભાવનગરમાં ઉદ્યોગ-ધંધાના મંદ વિકાસની બૂમ વચ્ચે આગામી સમયમાં કન્ટેનર્સ નિર્માણનો આયામ વિકસશે. જેના કારણે શહેર અને જિલ્લામાં રોજગારીના નવા દ્વાર ખુલવાની સાથે ભાવનગર કન્ટેનર નિર્માણમાં મહત્વનું કેન્દ્ર બનશે તેમ આજે કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયાએ ભાવનગરમાં કન્ટેનરનું ર્નિમણ શરૃ કરના કંપનીની મુલાકાત વેળાએ વિગતો આપતાં જણાવ્યું હતું.કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. Continue Reading
ગુજરાત
ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બન્ને બહેનોએ આવતીકાલે કોઈપણ સંજાેગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવું જાહેર કરી, પોતાના પર હુમલાની આશંકા વ્યક્ત કરી પોલીસ રક્ષણની માગ કરી છે. દરમિયાન મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે મંદિરના ૧૨૦૦ વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની […]Continue Reading
ગુજરાત
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૬ વિદ્યાર્થીઓએ સ્કૂલોએ તૈયાર કરેલી માર્કશીટ જમા કરાવી બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાથી ૨ વિદ્યાર્થી નાપાસ થયાં છે. સ્કૂલના પરિણામમાં પાસ થયાં હોવા છતાં વધુ પરિણામ લાવવાનો આત્મવિશ્વાસ વિદ્યાર્થીઓને ભારે પડી ગયો છે. પ્રવેશમાં રૃકાવટ ન આવે તેના માટે આ વિદ્યાર્થીઓને બોર્ડે એક જ દિવસમાં પરિણામ આપી દીધું છે. ઉલ્લેખનીય […]Continue Reading
ગુજરાત
હાઈકોર્ટે આણંદ પાલિકાને નિર્દેશ આપ્યો છે કે, કચરાના નિકાલ માટેની વૈકલ્પિક જગ્યાના આયોજન અંગે તથા આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે તે જણાવો. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, જીપીસીબીેની એક ટીમ આ સ્થળની મુલાકાત લે અને તેનો રિપોર્ટ રજૂ કરે. હાઈકોર્ટે પાલિકાને સવાલ કર્યો છે કે, ૩૦ વર્ષથી આ ડમ્પિંગ સાઈટ હોય તો, […]Continue Reading
રાષ્ટ્રીય
મહાત્મા ગાંધીએ તેમના સમગ્ર જીવનમાં માત્ર આ બે ફિલ્મો જાેયા તેની પાછળ બીજું એક મોટું કારણ હતું. એવું માનવામાં આવે છે કે બાપુને સિનેમાનો શોખ નહોતો. તેઓ તેને દેશ અને યુવાનો માટે સારું નથી માનતા. એકવાર સિનેમેટોગ્રાફ કમિટી આ મુદ્દે ગાંધીજીનો ઇન્ટરવ્યૂ લેવા માંગતી હતી. આ માટે ગાંધીજીએ કહ્યું- ‘જાે મારા મનમાં ઇન્ટરવ્યૂ આપવાનું હોય […]Continue Reading
રાષ્ટ્રીય
ચીને જિલિન પ્રાંત સ્થિત તેમના હસ્તકની સેટેલાઇટ કંપનીને વર્ષ ૨૦૩૦ સુધીમાં બ્રહ્માંડમાં હોય તેવું તેઓનું જ ૧૩૮ સેટેલાઇટનું નક્ષત્ર બનાવવાની યોજના બનાવી છે. આ ૧૩૦ સેટેલાઇટ એવા અંતરે ગાણિતિક અને ભૌમિતિક અભ્યાસ સાથે તરતા રહેશે કે પૃથ્વીની એક એક ઈંચની તસવીર પ્રત્યેક ૧૦ મીનીટે ચીનના કંટ્રોલ રૂમને મળતી રહેશે. ગયા વર્ષે ૯ સપ્ટેમ્બરે જિલિન વનનાં […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમસાણ અંગે ભાજપે કટાક્ષ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ શુક્રવારે જણાવ્યું કે, ‘પરિવારે પંજાને અંગત સંપત્તિ બનાવવાના પ્રયત્નમાં આટલી જૂની પાર્ટીને બરબાદ કરી નાખી. અમે એક મજબૂત વિપક્ષ ઈચ્છીએ છીએ, મતભેદો અને ભ્રમથી ભરેલો નહીં.’ આ ઉપરાંત તેમણે કોંગ્રેસને એક બિન ઉત્પાદક સંપત્તિ ઠેરવી દીધી હતી. કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમસાણ Continue Reading
રાષ્ટ્રીય
પંજાબથી આવનારા કોંગ્રેસી સાંસદ મનીષ તિવારીએ પણ રાવતના નેતૃત્વ સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો. મનીષ તિવારીએ કહ્યું હતું કે, જે લોકોને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તેમને ત્યાંની સમજણ નથી. પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસ હાઈકમાને રાજ્યમાં એક ફેરફારની તૈયારી કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ […]Continue Reading
રાષ્ટ્રીય
૦૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉપરાંત દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે. શાસ્ત્રીનો જન્મ ૦૨ ઓક્ટોબર, ૧૯૦૪ના રોજ થયો હતો. તેમની સાદગી અને સાહસથી સૌ કોઈ પરિચિત છે. ૧૯૬૫ના યુદ્ધની વાત કરીએ તો જ્યારે ૧૯૬૨ના યુદ્ધમાં ભારત ચીન સામે હારી ગયું હતું ત્યારે પાકિસ્તાનને એવો ભ્રમ બેસી ગયેલો કે ભારતીય સેનાની બાજુઓમાં […]Continue Reading