જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા -૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બંને પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી વિવિધ અનાજ અને જરુરી ખાદ્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે- ૨૦૨૫માં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું Continue Reading
















Recent Comments