ભારતીય ચૂંટણી પંચ (ઈઝ્રૈં) એ આઠ બેઠકો ભરવા માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યું છે – આસામમાંથી બે અને તમિલનાડુમાંથી છ. જૂન અને જુલાઈમાં વર્તમાન સભ્યોની મુદત પૂર્ણ થયા પછી, ચૂંટણીઓ ૧૯ જૂન, ૨૦૨૫ ના રોજ યોજાશે.આસામના રાજ્યસભા સભ્યો બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય અને મિશન રંજન દાસ, બંને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના છે, તેમનો […]Continue Reading
















Recent Comments