બાળકોના આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુંભાવનગરના પાલીતાણા ખાતે આઈ.સી.ડી.એસ.કચેરી દ્વારા ઘટક 1 અને 2ના આંગણવાડી કાર્યકરો માટે‘પોષણ સંગમ તાલીમ’નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોના આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શનઆપવામાં આવ્યું હતું.સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ SAM બાળકોના પોષણ માટેનું મટીરીયલ,પોષણ સંગમબુકલેટની સાથે પોષણ સંગમ કાર્ડ અને Continue Reading
















Recent Comments