Home Articles posted by CITY WATCH NEWS (Page 828)
બોલિવૂડ
‘હેરા ફેરી‘ એક કલ્ટ કોમેડી ક્લાસિક છે. આ ફિલ્મ આજકાલ સમાચારમાં છે કારણ કે તેના ત્રીજા ભાગનું શૂટિંગ પૂરજાેશમાં શરૂ થઈ ગયું છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી, ઇન્ટરનેટ પર અનેક અફવાઓ અને અટકળો ફેલાઈ રહી છે. નવીનતમ અપડેટ મુજબ, અક્ષય કુમારની કંપની કેપ ઓફ ગુડ ફિલ્મ્સે અભિનેતા પરેશ રાવલ સામે ૨૫ કરોડ રૂપિયાનો દાવો દાખલ […]Continue Reading
ગુજરાત
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા આતંકવાદ વિરોધી દિવસે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ અને હિંસાનો મક્કમતાપૂર્વક વિરોધ કરવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ આપણા દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ નિષ્ઠાપૂર્વક શપથ પણ લઈએ છીએ કે, આપણે કોઈપણ પ્રકારના આતંકવાદનો અને Continue Reading
ગુજરાત
દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે ૨૦ હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે રેલ્વે પ્રોડક્શન યુનિટ, લોકોમોટિવ એન્જિન પર લખાશે ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ’ *દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ ૧૦ હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે, સ્થાનિક અર્થતંત્રને મળશે વેગ *દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિન ૪૬૦૦ ટનના કાર્ગોનું વહન કરી શકશે, આગામી ૧૦ વર્ષમાં ૧૨૦૦ જેટલા એન્જિન […]Continue Reading
ગુજરાત
કચ્છના ગુનેરીમાં આવેલી ઇનલેન્ડ મેન્ગૃવ વિસ્તારને ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરવામાં આવી ડાંગના ચિંચલી ગામ પાસે આવેલ ‘નેચરલ મેંગો ફોરેસ્ટ’ પણ જૈવવિવિધતા વારસાના સ્થળો તરીકે પ્રસ્તાવિત છે ‘પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ’ની થીમ સાથે વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૫’ ઉજવાશે ‘કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી-ઝ્રમ્ડ્ઢ’ જે વર્ષ Continue Reading
ગુજરાત
બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ સમગ્ર રાજ્યમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને અન્ય માધ્યમની કુલ ૭,૩૭૮ જેટલી જગ્યાઓ ખાલી ઇ્ઈ એક્ટ-૨૦૦૯ અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત તા. ૨૧ મે, ૨૦૨૫ના રોજ યોજાયેલા […]Continue Reading
ગુજરાત
ઉત્તર ગુજરાતના ૯૫૦થી વધુ તળાવો તથા સૌરાષ્ટ્રના ૨૪૩ તળાવો અને ૧૮૨૦ ચેકડેમમાં નર્મદા જળ અપાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉનાળાની ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થઈ શકે તે માટે ચેકડેમ – તળાવ ભરવા સાથે લોકોને પીવાના પાણીની સમસ્યા પણ ન રહે તેવો જન હિતકારી અભિગમ નર્મદા જળ વિતરણથી અપનાવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ એફઆઈઆર નોંધવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, અરજદારોએ અરજી દાખલ કરતાં પહેલાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સામે આ સંદર્ભે કોઈ પણ પ્રકારનું આવેદન આપ્યું નથી. જેને ધ્યાનમાં લેતાં આ અરજી પર કોઈ સુનાવણી કરી શકાય નહીં. જસ્ટિસ અભય એસ. ઓકા અને ઉજ્જલ […]Continue Reading