Home Articles posted by CITY WATCH NEWS (Page 829)
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ રાજુલા તાલુકા મામલતદાર કચેરી ખાતેના નવીનીકરણ પામેલા અદ્યતન જનસેવા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો, તેમણે આ કેન્દ્રનું નિરિક્ષણ કર્યુ હતું. આ જન સેવા કેન્દ્રમાં, અરજદારોને ગરમીથી રાહત મળે તે માટે નવીનીકરણ પામેલા જન સેવા કેન્દ્રમાં વાતાનુકૂલિતની પણ સુવિધા પણ ઉમેરવામાં આવી છે. આ અપગ્રેડેડ જનસેવા કેન્દ્રમાં નાગરિકો અને અરજદારો માટે […]Continue Reading
અમરેલી
અમરેલી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, જી.એન.એફ.એસ.યુ., અમરેલી તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અને ગુજરાત બી (મધમાખી) ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન (એફ.પી.ઓ.) (ખેડૂત ઉત્પાદક સંગઠન) ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મધમાખી દિવસ-૨૦૨૫ નિમિત્તે એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. અમરેલીના આજુબાજુના ગામોમાં મધમાખી પાલનમાં સારી રીતે સફળ થયેલા ૧૦ મધમાખી પાલકોએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. Continue Reading
અમરેલી
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમોના આયોજન અર્થે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલીપસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલીપસિંહ ગોહિલે, જિલ્લામાં મેરેથોન, સાઇકલ રેલી સહિતના કાર્યક્રમ તેમજ આંબરડી પાર્ક સહિતના આઇકોનિક સ્થળો અને ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણ જાગૃત્તિલક્ષી વિશેષ કાર્યક્રમો યોજવા સૂચના આપી Continue Reading
ભાવનગર
Inbox Searcતળાજા તાલુકાના કુંઢેલી સહિતના ગામો માં ગઈ કાલે બુધવારે સવારે સાડા આઠ કલાકે  એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે. મહા મહેનતે તૈયાર થયેલા ડુંગળીની કળી (કાંજી), તલ, ઘાસચારો વગેરે પલળી જવા પામ્યા હતા. આથી ખેડૂત વર્ગને નુકશાની થઈ છે. તસવીરમાં ખુલ્લા ખેતરમાં સૂકવવા મૂકેલી […]Continue Reading
અમરેલી
આજરોજ નવી દિલ્હી ખાતે અમરેલી લોકસભાના સાંસદ, અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો તથા જિલ્લાના ભાજપ પ્રમુખશ્રીએ ભારત સરકારના વિવિધ મંત્રીઓ સાથે અલગ-અલગ મહત્વપૂર્ણ બેઠકો યોજી અને અમરેલી લોકસભા વિસ્તારના વિકાસ, ખેડૂતોના હિત અને ભૂમિ સ્વાભિમાન માટે મજબૂત રજૂઆત કરી હતી. આરોગ્ય તથા કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર કેબિનેટ મંત્રીશ્રી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જયપ્રકાશ નડ્ડા સાહેબ સાથે Continue Reading