અમરેલી જિલ્લાને વિકાસનામાટે ના વિવિધ પ્રશ્નો માટે સાંસદ અને ધારાસભ્યોની ટીમ દિલ્હીખાતે રજૂઆત માટે પહોંચી જેમાં ખાસ કરીને ખેતીવાડી માટે અતિઆવશ્યક DAP ખાતરનાપુરવઠા વિષયે રાસાયણિક ખાતર મંત્રી તેમજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાસમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ખાતરના પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટેમંત્રીશ્રી તરફથી હકારાત્મક આશ્વાસન મળ્યું છે.તેમજ જિલ્લા નેશનલ Continue Reading

















Recent Comments