આ વર્ષે ૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેના પર ભારતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલોને હવામાં તોડી પાડ્યા.પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંનેના ડાયરેક્ટર જનરલ ઓફ […]Continue Reading










Recent Comments