Home Articles posted by CITY WATCH NEWS (Page 852)
ગુજરાત
ધંધાની હરિફાઇમાં આ કૃત્યને અંજામ અપાયાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે વડોદરાના દરજીપુરામાંથી ગયા અઠવાડિયે ગુમ થયેલા યુવક દિપેનનો મૃતદેહ કાલોલ ખાતે કેનાલમાંથી મળી આવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, હરણી નજીક દરજીપુરા ખાતે રહેતા ૨૭ વર્ષીય દીપેન પટેલ સાતમી મે એ રાત્રે સાસરીમાં જવા માટે કાર લઈ […]Continue Reading
ગુજરાત
ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. પાલીતાણા-સોનગઢ હાઇવે પર બોલેરો પીકઅપ વાન પલટી મારી હતા તેમાં સવાર ૬-૭ લોકોને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પાલીતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ […]Continue Reading
ગુજરાત
દોલતપર-દયાપર માર્ગ પર એક ટ્રક અને બાઇક વચ્ચે એક અકસ્માત સર્જાતા બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળો આવી પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અકસ્માત અંગે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, કચ્છના લખપતના દયાપર પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં […]Continue Reading
બોલિવૂડ
હવે ઓટીટી ફોર્મેટને ધ્યાને રાખીને સ્ક્રિપ્ટમાં ધરમૂળથી અનેક ફેરફારો બોલીવુડના કયાતનાં નિર્માતા કરણ જાેહરે ફિલ્મ ‘દોસ્તાના ટૂ‘ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કર્યો છે પરંતુ તે આ ફિલ્મ થિયેટર નહિ પરંતુ સીધી ઓટીટી પર રીલિઝ કરવાનો છે.કરણે ફિલ્મમાં કાર્તિકવાળી ભૂમિકા વિક્રાંત મૈસીેને આપી છે. વિક્રાંત બહુ સારો એક્ટર છે પરંતુ તે બોક્સ ઓફિસ પર સેલેબલ સ્ટાર નથી […]Continue Reading
રાષ્ટ્રીય
ડૉ. જિતેન્દ્ર સિંહે ભારતની ટેક-સંચાલિત શાસન ક્રાંતિ, હાઇલાઇટ્સ ઝ્રઁય્ઇછસ્જી, જીઉછસ્ૈં્ફછ, ડ્ઢમ્, ડ્ઢન્ઝ્ર અને ૈય્ર્ં્ પ્રદર્શિત કર્યા ઇથોપિયાના રાજ્યપાલો, ઉપ-રાજ્યપાલો અને મંત્રીઓનું એક ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળ, જે હાલમાં ભારતની મુલાકાતે છે, તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન Continue Reading
રાષ્ટ્રીય
ક્વોન્ટમ-સુરક્ષિત સંદેશાવ્યવહારમાં ભારતની ક્ષમતાઓને આગળ વધારવા માટે એક સ્વપ્નદ્રષ્ટા પહેલમાં, ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (ર્ડ્ઢ્) હેઠળની પ્રીમિયર ટેલિકોમ ઇશ્ડ્ઢ સંસ્થા, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (ઝ્ર-ર્ડ્ઢં્) એ ક્વોન્ટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં કાર્યરત એક અત્યાધુનિક ડીપ-ટેક કંપની સિનર્જી ક્વોન્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી કરાર (સ્ર્ેં) પર Continue Reading
રાષ્ટ્રીય
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના ડ્ઢય્એ મીડિયાને સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ અંગે માહિતી આપતા એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, ‘આપણી યુદ્ધ સિસ્ટમ સમયસર પ્રમાણિત અને ખરી ઉતરી છે અને તેનો જાેરદાર મુકાબલો કરે છે. એક ખાસ વાત એ છે […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના મેરા યુવા ભારત (સ્રૂ મ્રટ્ઠટ્ઠિં) વિભાગ દ્વારા દેશના યુવાનોને નાગરિક સંરક્ષણ માટે સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા માટે સક્રિયપણે એકત્ર કરી રહ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી આહવાનમાં યુવા નાગરિકોને રાષ્ટ્રીય હેતુમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવવા માટે સશક્ત બનાવવાના સંકલિત પ્રયાસનો એક ભાગ છે. ખાસ કરીને કટોકટી દરમિયાન. આ પહેલનું ઉદ્દેશ્ય એક Continue Reading
રાષ્ટ્રીય
છત્તીસગઢમાં ગઈ કાલે મોદી રાત્રે એક ભયંકર માર્ગ અકમાત સર્જાયો હતો, રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ ગઇ હતી જેમાં ૧૩ થી વધુ લોકોના મોત થયા હતા અને ૧૨ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.આ માર્ગ અકસ્માતમાં ૧૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં […]Continue Reading
રાષ્ટ્રીય
પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોતનો બદલો લેવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (ર્ઁદ્ભ) માં આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા ત્યારથી, ભારત અને પાકિસ્તાની સૈન્ય સંબંધિત નકલી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાઈ ગઈ છે. ઠ પર શેર કરાયેલી આવી એક પોસ્ટમાં સંઘર્ષ દરમિયાન બંને દેશોને થયેલા નુકસાન […]Continue Reading