અમરેલી નગરપાલિકા દ્વારા તા.૨૦/૦૨/૨૦૨૪ ના રોજ બજેટ બેઠક તથા સામાન્ય બેઠક એજન્ડા પ્રક્રિયા સબંધે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વોર્ડ વાઇઝ ચુટાયેલ સદસ્યશ્રી દ્વારા તેમજ પાર્ટી આગેવાનો દ્વારા આગામી બેઠક સબંધે ચર્ચા વિચારણાના અંતે સૈધ્ધાંતિક વિરોધ કરવાનું અને સતાધિકારી પક્ષ દ્વારા થતી કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારને ઉજાગર કરીને સબંધીત કચેરી સમક્ષ આવા થતા –થયેલ ભ્રષ્ટાચારની તપાસ માંગણી કરવાની કાર્યવાહી અને તપાસના કામે મળતી વિગત, માહિતી મુજબ સબંધીત સતાધારી પક્ષના પદાધિકારી-અધિકારી વિરૂધ્ધ નગરપાલિકા અધિનિયમ મુજબ “રીકવરી” કાર્યવાહી કરવાની અરજ અહેવાલ કરવાનું ઠરાવેલ છે.
અમરેલી શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રહલાદભાઈ સોલંકી દ્વારા પ્રેસનોટ


















Recent Comments