આજરોજ પ્રાર્થનાસભામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ મટકી ફોડ, આરતી તથા રાસ તૈયાર કરવામાં આવેલ. જેમાં સાવરકુંડલાના દાસ પેંડાવાળા સંદીપભાઇ મહેતા, શ્વેતાબેન મહેતા તેમજ હરેશભાઇ જોષી અતિથિ દ્વારા આરતી ઊતારવામા આવેલ તથા જતીનભાઇ એકવાળીયાના સુપુત્ર શ્રી ધ્યાનમા (વિરૂ)ને કાનુડો બનાવવામાં આવેલ . ખુબ Continue Reading















Recent Comments