Home Archive by category ભાવનગર (Page 13)

ભાવનગર

ભાવનગર
ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને PC&PNDT જિલ્લા એડવાઇઝરી કમિટીની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાંગેરકાયદેસર જાતિ નિર્ધારણની પ્રવૃત્તિઓ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાં, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનાકડક અને અસરકારક અમલીકરણ, જિલ્લામાં લિંગાનુપાત જાળવવા હાથ ધરાતી કામગીરી તેમજ સોનોગ્રાફીસેન્ટરોની Continue Reading
ભાવનગર
ઘોઘા તાલુકામાં કેન્દ્ર નં.૨૮, ૫ડવા કે.વ. શાળા તથા કેન્દ્ર નં.૨૯, મોરચંદ કુમાર શાળા ૩૬-વાલેસપુરપ્રાથમિક શાળા તથા ૬૮-દિહોરાવાડી પ્રાથમિક શાળા (કરેડા) માં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) ચલાવવા માટેસંચાલકોની ભરતી કરવા સારૂ ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનારઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઓછામાં ઓછુ ઘોરણ-૧૦ પાસ તથા વય મર્યાદા લઘુત્તમ ૨૦ વર્ષ અને ૫૫ Continue Reading
ભાવનગર
આલ્ફા વિદ્યા સંકુલ કેમ્પસ – પાર્થ વિદ્યાલય, વરલ ખાતે અભ્યાસ કરતા ધોરણ-12 (સામાન્ય પ્રવાહ)ના વિદ્યાર્થી ધંધુકિયા આશિષ ભરતભાઈ (ગામ-અનીડા ડેમ)એ શાળામાં પ્રથમ ક્રમાંક સાથે 98.50 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી પરિવાર, ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આશિષ ધંધુકિયા ખૂબ જ સામાન્ય અને સંઘર્ષમય પરિસ્થિતિ વચ્ચે અભ્યાસ કરીને આ સફળતા મેળવી છે. આશિષની આ […]Continue Reading
ભાવનગર
વ્યક્તિના જીવનનું અંતિમ સ્થાન એટલે મોક્ષધામ, તીર્થરાજ બગદાણાની બાજુમાં આવેલ મોણપર મોક્ષધામની અંદર ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓનો ધમધમાટ ચાલુ જ હોય છે. તે પૈકી ઉનાળુ વેકેશનના 35 દિવસ દરમિયાન મોણપર ગામની જ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક ભગીરથગિરિ ગોસાઈ દ્વારા શ્રી ભાવનાથ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા નીચે અને મોણપર ગામના અને અન્ય સૌ દાતાશ્રીઓના […]Continue Reading
ભાવનગર
સરકારી આઈ.ટી.આઈ., સિહોરમાં વેલ્ડર, ફીટર, વાયરમેન, ટુ વ્હીલર, કોપા, H.S.I., રેફ્રીજરેશન, પ્લમ્બરવગેરે ટ્રેડમાં પ્રવેશ મેળવવા માટે તા. ૧૪/૦૫/૨૦૨૬ થી તા.૨૩/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવવાનાતથા ચોઈસ ફીલીંગ કરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. આઈ.ટી.આઈ. સિહોર ખાતે વિનામૂલ્યે એડમિશન ફોર્મ ભરીઆપવામાં આવે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.-સિહોરનો રૂબરૂમાં સંપર્ક કરવા આઈ.ટી.આઈ., સિહોરની Continue Reading
ભાવનગર
ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો મે – ૨૦૨૬ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામીતા.૨૬/૦૫/૨૦૨૬નાં રોજ સવારનાં ૧૧ : ૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે શ્રી પ્રાંત અધિકારી,ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે.આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાંતા.૧૮/૦૫/૨૦૨૬ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરી જીવન વ્યવસ્થામાં વધતા વ્યસન.તથા ખેતીમાં વધતા દવા – ખાતરના ગંભીર ઉપયોગ વરસાદ  માનવ કેન્સર સહજ રોગ તરીકે વ્યાપક બની રહ્યું છે. આવા રાજ રોગ સામે આમ પ્રજાને જીવનશૈલી બદલીને વધુ સ્વસ્થ રહેવા ના ઉપાયો શ્રી વર્ષાબેન જાનીના પુસ્તક કેન્સર જાણો સમજો જીતો નું વીમોચન પૂજ્ય મોરારીબાપુ ના વરદ હસ્તે ચિત્રકૂટ ધામ માં  થયું […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશકદવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશકદવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગીવિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.કોઇ પણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ કે Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલચૌધરી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે અને સાથે સાથે ગ્રાહકોમાં પણપ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો ખરીદવામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પોતાના ઉત્પાદન જાતે જગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ઉમરાળા Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત ઉનાળાના વેકેશન નો સદુપયોગ                              ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનના સૌજન્યથી બાળકો વેકેશનનો સદુપયોગ કરી શકે તેમનામાં સર્જનાત્મક અને અન્ય આવડે તો વિકસે તેમની પ્રતિભાને અભિવ્યક્ત માટે પ્લેટફોર્મ મળે અને શાળાકીય શિક્ષણથી વિશેષ તેમનો Continue Reading