ભાવનગર

વર્ષાબેન જાનીના પુસ્તક “કેન્સર જાણો સમજો જીતો” નું વીમોચન પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે

ભાવનગર શહેરી જીવન વ્યવસ્થામાં વધતા વ્યસન.તથા ખેતીમાં વધતા દવા – ખાતરના ગંભીર ઉપયોગ વરસાદ  માનવ કેન્સર સહજ રોગ તરીકે વ્યાપક બની રહ્યું છે. આવા રાજ રોગ સામે આમ પ્રજાને જીવનશૈલી બદલીને વધુ સ્વસ્થ રહેવા ના ઉપાયો શ્રી વર્ષાબેન જાનીના પુસ્તક કેન્સર જાણો સમજો જીતો નું વીમોચન પૂજ્ય મોરારીબાપુ ના વરદ હસ્તે ચિત્રકૂટ ધામ માં  થયું શિશુવિહાર સંસ્થા દ્વારા પ્રકાશિત અને શ્રી હીરાબેન માનભાઈ ભટ્ટ પરિવાર ના સહયોગથી પ્રકાશિત 52 પેજ ની પુસ્તિકા ની દ્વિતીય આવૃત્તિ દ્વારા સમાજસેવી લેખિકાએ  પોતાના 16 વર્ષ માં હજારો કાઉન્સિલિંગ.. અનુભવોને મૂકીને કેન્સર મુક્ત રહેવા પ્રજાને અપીલ કરી છે. ઉપાયો દર્શાવ્યા છે. આ પ્રસંગે પૂજ્ય બાપુએ પણ આશીર્વાદ વચન આપતા સમાજ જીવનને સ્વસ્થ રાખવા આશા વ્યક્ત કરાઈ  હતી..

Related Posts