Home Archive by category ભાવનગર (Page 14)

ભાવનગર

ભાવનગર
શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ-રાળગોનમા ઘોરણ 10 મા અભ્યાસ કરતા તરસરિયા અક્ષિતભાઈ પ્રવિણભાઈ ગામ કસાણ = 99.99 PR લાધવા વિશ્ર્વાબેન દિનેશભાઈ ગામ કરમદિયા 99.77 PR પાટરિયા ઉર્વીષાબેન અમરશીભાઈ ગામ મોણપર = 99.77.PR પર્સનટાઈલ રેન્ક સાથે ટોચનો ક્રમ મેળવી તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે વિદ્યાર્થીઓના મંતવ્ય છે કે રોજની ત્રણ થી ચાર કલાકની મહેનત તેમજ ધરે […]Continue Reading
ભાવનગર
તળાજા પંથકમાં આવેલ ગણેશ શાળા ટીમાણા દ્વારા સંચાલિત શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર- દિહોરમાં અભ્યાસ કરતી બાંભણિયા હસ્તીબેન ધીરુભાઈએ ધોરણ 10 માં શ્રેષ્ઠ પરિણામ મેળવી તેમના પરિવારનું નામ રોશન કર્યું છે. હસ્તીબેને વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે.તેમણે ધોરણ 10 માં કુલ 97.89 PR.સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે.હસ્તીબેન પોતાની આ સફળતા પાછળ જણાવે […]Continue Reading
ભાવનગર
જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહીનાના અમેરીકાનાં પ્રવાસે છે જ્યાં એ જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ માટે કુલ વીસ જેટલાં કાર્યક્રમો રજુ કરશે.સ્વ. અનુબહેન ઠક્કર દ્રારા વડોદરા પાસે આવેલા ગોરજ ગામમાં વરસો પહેલા મુની સેવા આશ્રમ નામની સંસ્થા શરું કરવામાં આવી હતી.જેમાં હાલ કેન્સર હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ,નર્સિંગ કોલેજ, ભગિની મંદિર, […]Continue Reading
ભાવનગર
રણછોડ દાસજી બાપું ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર-નિદાન કેમ્પ ગણેશ શાળા – ટીમાણા ( તા.તળાજા, જિ. ભાવનગર) ખાતે તા: ૧૧-૦૪-૨૦૨૬ (રવિવાર) ના રાખવામાં આવેલ છે. જેમા જરૂરિયાત વાળા દર્દીની આંખની તપાસ તથા મોતિયા વાળા દર્દીને રાજકોટ સ્પેશલ વાહન દ્વારા લઇ જઇ ઓપરેશન કરી આપવામાં આવે છે. Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સત્કાર્યો સન્માન સમિતિ  વર્ષ ૨૦૨૩ થી શિશુવિહાર પરિસરમાં ચાલતા સ્વામી વિવેકાનંદ હોમીઓપેથી કોલેજ દ્વારા ૧૦.૫૦૦ થી વધુ દર્દીઓ સારવાર પહોંચાડનાર ડોક્ટર અભિલાષા સોનપાલ નું સત્કાર્ય સન્માન સમિતિ દ્વારા અભિવાદન થયું ગુજરાતના સેવાભાવી તબીબ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય તથા શિક્ષણવિંદ ડોક્ટર ચંદ્રકાંત ભોગાયતા ના વરદહસ્તે ડોક્ટર અભિલાષાબેનની માનવસેવા સંસ્થા માટે ગૌરવ બની Continue Reading
ભાવનગર
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળામાં શિશુવિહારની આરોગ્ય સેવા થકી 6404 બાળકોને સારવાર મળી શિશુવિહાર અને સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ અને નિરમા લિમિટેડની આરોગ્ય શિબીરો વિદ્યાર્થી માટે આશીર્વાદરૂપ બની રહી છે  ભાવનગર સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ અને નિરમા લિમિટેડની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ભાવનગર તાલુકાની 77 શાળામાં પ્રથમ શૈક્ષણિક સત્ર થી પ્રારંભાયેલ Continue Reading
ભાવનગર
રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૬/૦૫/૨૦૨૬ ને મંગળવારના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદારકચેરી, બી.પી.ટી.આઇ. સામે, વિદ્યાનગર, ભાવનગર શહેર ખાતે મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ,તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, (વિકાસ), ભાવનગરના અધ્યક્ષ સ્થાનેરાખવામાં આવેલ છે.આથી ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદારશ્રીઓ પાસેથી Continue Reading
ભાવનગર
ગઈકાલે જાહેર થયેલ SSC (ધોરણ :- 10) ના પરિણામમાં શિક્ષક માતા – પિતાની દીકરી પનોત નિષ્ઠાબેન પ્રવીણભાઈએ 99.84 PR તેમજ 96.83 % સાથે ઉચ્ચ પરિણામ મેળવ્યું છે. નિષ્ઠાબહેને વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તથા સંસ્કૃત વિષયમાં 99 માર્ક્સ, અંગ્રેજીમાં 96 માર્ક્સ, ગુજરાતી વિષયમાં 95 માર્ક્સ તથા સ્ટાન્ડર્ડ ગણિતમાં 93 માર્ક્સ સાથે કુલ 581 ગુણ પ્રાપ્ત કર્યા છે.નિષ્ઠાબહેન […]Continue Reading
ભાવનગર
તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 10 ના બોર્ડના પરિણામમાં શ્રી વિવેકાનંદ વિદ્યા મંદિર દિહોરના વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. શાળામાં અભ્યાસ કરતા જાની પાયલબેન જગદીશભાઈએ 98.38 PR. સાથે શાળામાં પ્રથમ, બાંભણીયા હસ્તીબેન ધીરુભાઈ 97.89 PR.સાથે શાળામાં દ્વિતીય તથા પનોત સુજલબેન મહેશભાઈ 97.77 PR.સાથે શાળામાં તૃતિય ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ છે. શાળાના કુલ 9 વિદ્યાર્થીઓ પૈકી 5 […]Continue Reading
ભાવનગર
શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ અને શ્રેષ્ઠ શિસ્ત માટે જાણીતી તળાજાની ‘જય જનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલ’ એ એક નવો ઈતિહાસ રચ્યો છે. માત્ર ૬ વર્ષના ટૂંકા ગાળામાં શાળાએ શૂન્યમાંથી સર્જન કરી આજે ૨૨૦૦થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે સમગ્ર પંથકમાં પ્રથમ હરોળનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતા પાછળ શાળાનું પરિણામલક્ષી શિક્ષણ અને મજબૂત વ્યવસ્થાપન જવાબદાર […]Continue Reading