રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સ્ટાર ફિલ્મ સ્ત્રી ૨એ બોક્સ ઓફિસ પર એક મોટો રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.બોલિવુડ ફિલ્મ સ્ત્રી ૨એ માત્ર ૫ દિવસમાં જ ૨૨૮ કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ૨૦૨૪ની સૌથી વધારે કમાણી કરનારી બોલિવુડની ફિલ્મ બની છે. સ્ત્રી ૨એ આ […]Continue Reading















Recent Comments