Home Archive by category ગુજરાત (Page 120)

ગુજરાત

ગુજરાત
ભરૂચના વાગરા તાલુકાના સંભેટી ગામની પરિણીતા ઉમલા પઢિયાર સાસરિયાના અમાનુષી ત્રાસથી ઘરમાં જ જ્વલનશીલ પદાર્થ પોતાના પર છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં તેને તાત્કાલિક ધોરણે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાલ, આ મામલે પોલીસે સાસુ, નણંદ અને પતિ સામે ગુનો દાખલ કરી તેમની […]Continue Reading
ગુજરાત
અમદાવાદ (સાબરમતી) થી કડી વચ્ચે આ ટ્રેન અત્યંત લાભકારક સિદ્ધ થશે, જ્યાં હાલમાં અમદાવાદથી કડી સુધીનું બસ ભાડું રૂ.80/- થી રૂ.150/- તથા ટેક્સી ભાડું રૂ. 800/- થી રૂ.1200/- ની વચ્ચે છે અને યાત્રામાં 1 થી 1.30 કલાક સુધી થાય છે, ત્યા આ ટ્રેન સેવા યાત્રીઓનો સમય અને પૈસા બંને બચાવશે. સાથે જ આ ધાર્મિક સ્થળો […]Continue Reading
ગુજરાત
ગોંડલના રિબડા ખાતે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર લોકો જોડે ફાયરિંગ કરાવનાર મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેરળના કોચી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ SMC પોલીસ દ્વારા સુરત પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો. ત્યારે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાર્દિકસિંહનો સુરત પોલીસ પાસેથી લાજપોર જેલ માંથી કબજો મેળવીને તા. 20ના રોજ કોર્ટમાં Continue Reading
ગુજરાત
છેલ્લા ૪૮ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાનો ધમાકેદાર બીજો રાઉન્ડ શરુ થયો હતો. ધોધમાર વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદ બાદ જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું છે. રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. દેવભૂમિ દ્વારકામાં 4.49 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલ્યાણપુરમાં 2.64 ઈંચ […]Continue Reading
ગુજરાત
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા બાદ વાલીઓમાં રોષ વધી રહ્યો છે. ત્યારે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટોળાએ શાળામાં 15 લાખનું નુકસાન કર્યું હોવાનું સંચાલકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ઓફિસ, ક્લાસ રુમ, સ્કૂલ બસમાં તોડફોડ કરી નુકસાન […]Continue Reading
ગુજરાત
પશ્ચિમ રેલવે હેઠળ આવતા ગુજરાતના રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીની કારણે ભાવનગર ડિવિઝનમાં ટ્રેન સેવા પ્રભાવિત. આ મામલે ભાવનગર રેલવે વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીને પગલે આગામી 23 ઓગસ્ટ, 2025 સુધી આ ટ્રેક પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.  રાજકોટ રેલવે Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના અધ્યક્ષ પદે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે. આ સંદર્ભમાં GARC દ્વારા અત્યારસુધીમાં રાજ્ય સરકારને ત્રણ Continue Reading
ગુજરાત
છેલ્લા 4 દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદે ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસારી ગઈ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે ધ સ્કૂલ ઓફ ક્રિમિનલ લો એન્ડ મિલિટરી લો (SCLML), ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ રિલેશન્સ બ્રાન્ચ (ICRB) સાથે ભાગીદારીમાં, પ્રતિષ્ઠિત ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (ITEC) પહેલ હેઠળ સત્તાવાર રીતે બે અઠવાડિયાનો વિશેષ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સંપૂર્ણ રીતે પ્રાયોજિત આ મહત્વપૂર્ણ કાર્યક્રમ ૧૮ ઓગસ્ટ, Continue Reading
ગુજરાત
ભારતે બુધવારે ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ‘અગ્નિ 5’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પ્રક્ષેપણથી તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા. આ પરીક્ષણ પ્રક્ષેપણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. “સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા, આ પ્રક્ષેપણથી Continue Reading