Home Archive by category ગુજરાત (Page 271)

ગુજરાત

ગુજરાત
સુરતમાં ૩ વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના પ્રકાશમાં આવી, પરિવારે સુરતમાં ૩ વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પલસાણા તાલુકામાં એક અજાણ્યા વ્યક્તિએ એક માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આમ સુરતમાં હવે યુવતીઓ તો ઠીક બાળકીઓ પણ સલામત નથી. સુરતમાં ૩ વર્ષની માસૂમ બાળકી સાથે છેડતીની ઘટના પ્રકાશમાં […]Continue Reading
ગુજરાત
૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે જે સૌ […]Continue Reading
ગુજરાત
કલાનગરી પોરબંદર મા પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે લાઈવ સ્ટડી પોટ્રેઇટ ગ્રુપ અમદાવાદ ૮ આર્ટિસ્ટસર્વશ્રી અજય ગોહીલ, આશિષ કટારીયા, ભાગવત ભાવસાર, વિક્રમ ચિત્રમ રાજુલ, ઇન્દ્રજીત ઝાલા, જયેશ મિસ્ત્રી, નંદની વી કિશોર કિશોર, વત્સલ એમ કિશોર ૪૫ જેટલા ચિત્રોના ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટનપોરબંદર ધારાસભ્ય વરદહસ્તે તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું Continue Reading
ગુજરાત
લોહાણા સમાજના ગૌરવ સમા વિરદાદા જશરાજજીનો શોર્યદીન તા.રર જાન્યુઆરી બુધવાર ના રોજ હોય જેને સ્મૃતિ ચિન્હ તરીકે ઉજવવા જલ્યાણ ગ્રુપ દ્રારા જ્ઞાતિ સમુહ ભોજન સહીત પુજા વિધી નું આયોજન કરવામાં આવેલ છે લોહાણા બોર્ડીંગના વિશાળ પટાંગણમાં વિરદાદા જશરાજજી નગરનું નિમાર્ણ થશેરધુવંશી પરિવાર આ નાત જમણમાં એક સાથે એકજ સ્થળે અકજ સમયે તમામ વર્ગ સ્તરના અબાલ વૃધ્ધ ગરીબ […]Continue Reading
ગુજરાત
જામનગરના વધુ એક બ્રાસપાર્ટના વેપારી છેતરપિંડીનો શિકાર બન્યા છે, અને હરિયાણાની એક મહિલા કારખાનેદારે કટકે કટકે રૃપિયા ૨૧.૯૧ લાખનો બ્રાસપાર્ટ નો માલ સામાન ખરીદ કર્યા પછી તેના પૈસા નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં મહિલા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮માં […]Continue Reading
ગુજરાત
અમદાવાદ-મુંબઈ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિના મોત બાદ સ્થાનિક લોકોએ રસ્તો બ્લોક કરી દીધોવડોદરા શહેર-જિલ્લામાં આજે ત્રણ જુદાં-જુદાં માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદ-મુંબઈ હાઇવે પર અકસ્માતમાં એક વ્યક્તિના મોત બાદ સ્થાનિક લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને વાહનોની ૧૦ કિલોમીટર લાંબી લાઇન લાગી ગઈ હતી. વડોદરા શહેર-જિલ્લામાં આજે ત્રણ જુદાં-જુદાં માર્ગ […]Continue Reading
ગુજરાત
વાઘા મસરીના દીકરાએ ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે નજીકમાં રહેતા પરિવારના સભ્યો દોડી આવ્યા ગીર ગઢડા તાલુકાના જંગલ સરહદે આવેલા કોડિયા ગામમાં રાત્રે શિકારની શોધમાં નીકળેલા એક માનવભક્ષી દીપડાએ બે અલગ અલગ ઘરોના વરંડામાં સૂતેલા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો. કોડિયા ગામની સીમમાં એક ઘરના વરંડામાં સૂતા એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો […]Continue Reading
ગુજરાત
સુરતમાં એક નાળા પાસે નવજાત શિશુ મળી આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તપાસ બાદ પોલીસે ૧૬ વર્ષની યુવતી પર આરોપ લગાવ્યો હતો. સુરતમાં માનવતાને શરમાવે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં એક નાળા પાસેના કચરાની વચ્ચેથી એક નવજાત બાળક મળી આવ્યું છે. માંસ […]Continue Reading
ગુજરાત
ગેરરીતિ ક્ષતિ સબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ ખાતાકીય તપાસ શરૂ કરાયેલ છે. વિજયનગરના લીમડા-૧ પ્રાથમિક શાળાના શિક્ષિકા ઇન્દુબેન જાદવને અંતે ફરજમોકૂફી ઉપર ઉતારી દેવા જિલ્લા કચેરીએ આદેશ આપ્યા છે. કચેરી દ્વારા વહીવટી કામગીરી કરવા કરેલ આદેશનો પણ શિક્ષિકા દ્રારા અનાદર કરાયો હતો. હુકમમાં જણાવ્યા મુજબ લીમડા-૧ પ્રા.શાળાના શિક્ષક ઈન્દુબેન તે દમિયાન […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં મદદ કરવાના બહાને ઠંડા પીણા તેમજ ચામાં ઘેનની દવા ભેળવી લૂંટી લેવાની ઘટના સામે આવીપોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે જાે તમે અજાણ્યા શખ્સો પર વિશ્વાસ વધુ કરતા હોય તો ચેતી જજાે. રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં મદદ કરવાના બહાને ઠંડા પીણા તેમજ ચામાં ઘેનની દવા ભેળવી લૂંટી લેવાની ઘટના […]Continue Reading