Home Archive by category ગુજરાત (Page 287)

ગુજરાત

ગુજરાત
સુરતમાં સરથાણામાં સામુહિક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. સુરતના સરથાણામાં ર્નિદયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સરથાણા પોલીસે હત્યારાને સાથે રાખી ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યુ છે. સુરતમાં સરથાણામાં સામુહિક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. સરથાણા વિસ્તારમાં સૂર્યા ટાવરમાં રહેતા યુવાને Continue Reading
ગુજરાત
સુરત શહેરના પ્રાણી સંગ્રહાલયમાં ૐ૫દ્ગ૧ બર્ડ ફ્લૂ વાયરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં ૐસ્ઁફ વાયરસના કહેર વચ્ચે હવે ગુજરાતના સુરત શહેરના પ્રાણી સંગ્રહાલયમાં ૐ૫દ્ગ૧ બર્ડ ફ્લૂ વાયરસે પણ કહેર મચાવ્યો છે. અહીંના પ્રાણીઓમાં ૐ૫દ્ગ૧ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને ઘણા પ્રાણી બીમાર પડી રહ્યા છે. આ નવી તબીબી પરિસ્થિતિથી ચિંતાનું વાતાવરણ મચી ગયું છે. ૐ૫દ્ગ૧ […]Continue Reading
ગુજરાત
અમરેલીના જીઁ પર વકીલ આનંદ યાજ્ઞિકનો આરોપ, જીઁની હાજરીમાં પાયલ ગોટીને માર મરાયો હતો અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે જીઁ પર મોટો આરોપ લગાવ્યો છે. અમરેલી લેટરકાંડની ઘટના રાજ્યભરમાં ચર્ચામાં છે. જેમાં હાઈકોર્ટના વકીલ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સંજય ખરાટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. યાજ્ઞિકે જણાવ્યું કે, પાયલ ગોટી અને અન્ય આરોપીઓને […]Continue Reading
ગુજરાત
હિંમતનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે, અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાંથી એક બાળકને ૐસ્ઁફ પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં ૐસ્ઁફ વાયરસનો પ્રકોપ વધતો જાય છે. હિંમતનગરમાં ૮ વર્ષના બાળકમાં આ વાયરસના કેસની શક્યતા સામે આવી છે. હવે અમદાવાદ બાદ પ્રાંતિજમાં પણ આ વાયરસના નવો કેસ સામે આવ્યો છે. પ્રાંતિજ તાલુકાના ગામનું ૮ વર્ષનું બાળક હાલમાં હિંમતનગરની ખાનગી […]Continue Reading
ગુજરાત
પોલીસે આરોપીઓ પાસેથી ૩૫ હજાર રૂપિયાની કિંમતની પ્રકિબંધિત દોરી કબજે કરી અમદાવાદ શહેરમાં ચાઈનીઝ દોરીના વેચાણ તેમજ ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ છે. છત્તા કેટલાક શખ્સો ચોરીછુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેમાં ઝોન-૫ના ડીસીપીના માર્ગદર્શન હેઠળ રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લીધા હતા. પોલીસે રામોલ ઝ્ર્‌સ્ બરોડા એક્સપ્રેસ […]Continue Reading
ગુજરાત
જામનગર મહાનગરપાલિકા સાથે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવ્યા બાદ ગેરકાયદે બાંધકામ કરનારની હાર થતાં આખરે આજે ડિમોલેશન કરાયું. જામનગરમાં જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને ૧૨ જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામા આવ્યું, ત્યારે ભારે પોલીસ બન્દોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાંધકામ કરનાર દ્વારા Continue Reading
ગુજરાત
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના બની અમદાવાદના વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. ઘટનાને પગલે મોલમાં આવેલા લોકો વચ્ચે દોડધામ મચી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલ હિમાલયા મોલમાં આગની ઘટના […]Continue Reading
ગુજરાત
શિક્ષણ વિભાગ કે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી ૐસ્ઁફ વાયરસના કેટલાક કેસને પગલે હવે સ્કૂલ સત્તાવાળાઓ પણ સતર્ક થઈ ગયા છે. જાેકે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ ગાઇડલાઈન બનાવવામાં આવી નથી. પરંતુ, અમદાવાદ અને રાજકોટની કેટલીક સ્કૂલોએ જાતે જ અગમચેતીના ભાગરૂપે સ્કૂલ માટે ગાઈડલાઈન બનાવી છે.જેમાં શરદી,ખાંસી કે તાવ જેવા […]Continue Reading
ગુજરાત
કચ્છ યુનિવર્સિટીમાં સત્તાધીશોએ ભરતી કૌભાંડ આચર્યું, સત્તાધીશોએ નિયમ ભંગ કરી હંગામી કર્મચારીઓને કાયમી કર્યા અને ગેરકાયદેસર ભરતી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કચ્છ યુનિવર્સિટીમાં સતાધીશોએ ભરતીમાં કૌભાંડ આચર્યું છે. કચ્છ યુનિવર્સિટીમાં ગેરકાયદે ભરતી કરાતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. સત્તાધીશોએ નિયમો ભંગ કરી કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કર્યા અને ગેરકાયદેસર ભરતી કરાતી Continue Reading
ગુજરાત
ભાજપના નેતાઓ પ્રતીક હરખાણી અને જીગર સેજપાલના કહેવાથી તેમની પેઢીની બીજી બ્રાન્ચને લીઝ પર આપવાનો ર્નિણય લેવાયો ઁ ય્ફઝ્રૈંન્ દ્વારા ઓનલાઈન સેન્ટર ચલાવતી દેસાઈ કન્સલ્ટન્સી નામની પેઢીના માલિક મયુર દેસાઈના જણાવ્યા મુજબ, આવી ફરિયાદો મળ્યા બાદ યુવા ભાજપના નેતાઓ પ્રતીક હરખાણી અને જીગર સેજપાલના કહેવાથી તેમની પેઢીની બીજી બ્રાન્ચને લીઝ પર આપવાનો ર્નિણય લેવાયો હતો. […]Continue Reading