Home Archive by category ગુજરાત (Page 288)

ગુજરાત

ગુજરાત
વડોદરાના અલકાપુરીમાં એક યુવતીને ચાઈનીઝ એપમાંથી લોન લેવી ભારે સાબિત થઇ વડોદરાના અલકાપુરીમાં એક યુવતીને ચાઈનીઝ એપમાંથી લોન લેવી ભારે સાબિત થઇ છે. જાે તે લોન નહીં ચૂકવે તો યુવતીને તેનો અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. વ્યાજખોરીનું દુષણ સમાજમાં એટલું પ્રચલિત થઈ ગયું છે કે આ દુષ્ટ વર્તુળમાં ફસાયેલ વ્યક્તિ કંઈપણ કરીને […]Continue Reading
ગુજરાત
સુરતના હજીરા રોડ પરના મોરા ગામ પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપાયાની ઘટના સામે આવી છે. આ દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે ભાવનગર જવાનો હતો. સુરતના હજીરા રોડ પરના મોરા ગામ પાસે દારૂ ભરેલો ટ્રક ઝડપાયાની ઘટના સામે આવી છે. આ દારૂ ભરેલો ટ્રક રો-રો ફેરી મારફતે ભાવનગર જવાનો હતો. ત્યારબાદ ભાવનગરથી આ ટ્રક બાય […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરમાં આવેલા નમસ્તે સર્કલની સામે છસ્ઝ્ર ગાર્ડનમાં મંગળવારની સાંજે કૌશિક મકવાણા નામના યુવકે ક્રિષ્ના મારવાડી નામની પરિણીતા પર છરી વડે ૧૦થી વધુ છરીના ઘા મારીને તેની હત્યા કરી અમદાવાદ શહેરમાં થયેલી આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. છસ્ઝ્ર ગાર્ડન જેવા જાહેર ઉદ્યાનમાં દિવસે એક પરિણીતાની ર્નિદયતાથી હત્યા થઈ હોય તેવી ઘટના […]Continue Reading
ગુજરાત
મહેસાણામાં બૂટલેગરનું સામ્રાજ્ય ધ્વસ્ત દારૂના ધંધામાં સંડોવાયેલા રમેશ માળીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહીએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો. મહેસાણાના પ્રદૂષણ પરામાં રહેતા રમેશ માળી છેલ્લા ઘણા સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. તેમણે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને દારૂ સંતાડવાનું અડ્ડું બનાવ્યું હતું. સ્થાનિક લોકો લાંબા સમયથી આ બાબતે હેરાન પરેશાન Continue Reading
ગુજરાત
પત્ની પર ખરાબ નજર નાખનાર એક યુવાન પર ૪ શખ્સો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ગંભીર રીતે મારમારીને ઈજાઓ પહોંચાડીને ઘાયલ કરાયો છે. જામનગરના યુવાન પર ૪ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. યુવકને ઢોરમાર મારતી આ ઘટના રુવાડા ઉભા કરતાં ઝ્રઝ્ર્‌ફ પણ […]Continue Reading
ગુજરાત
કૌશીક વેકરિયાને બદનામ કરતો લેટર ઃ ઝ્રઝ્ર્‌ફ ફૂટેજથી થયો ખુલાસો લેટરકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે આ પત્ર મનીષ વઘાસીયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવાયો હતો અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરિયાને બદનામ કરવા માટે બનાવટી પત્રના કેસમાં નવા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. લેટરકાંડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે […]Continue Reading
ગુજરાત
કાલાવડના ધુન ધોરાજી ગામમાંથી એક પરિવારનું અપહરણ કરી જનાર ચારેય આરોપીઓની અટકાયત બંધકોને મુક્ત કરાવામાં આવ્યા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામેથી એક પરિવારના ૩ સભ્યોનું અપહરણ કરીને લઈ જનાર ૪અપહરણકારોને કાલાવાડ ગ્રામ્ય પોલીસે બોલેરો ગાડી સાથે ઝડપી લઈ ૩ ભોગબનનારને સહી સલામત રીતે મુક્ત કરાવ્યા છે. કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં એક વાડીમાં રહીને ખેત […]Continue Reading
ગુજરાત
બોરવેલમાં પડી ગયેલી ૨૨ વર્ષીય ઇન્દ્રા મિણાને બચાવવા માટે ચાલુ રહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં ૩૪ કલાક બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો કચ્છના કંઢેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલી ૨૨ વર્ષીય ઇન્દ્રા મિણાને બચાવવા માટે ચાલુ રહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં ૩૪ કલાક બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. યુવતી બોરવેલમાં ફસાઈ જવાના કારણે તેનું શરીર ફુલાઈ ગયું […]Continue Reading
ગુજરાત
સુમનસાગર આવાસ સોસાયટીના વહીવટકર્તાઓએ મેઈન્ટેનેન્સના હિસાબની માગણી કરીને પરિવાર પર હુમલો કર્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સુમનસાગર આવાસમાં રવિવારે એક તંગી ભરી ઘટના બની, જ્યાં સોસાયટીના વહીવટકર્તાઓએ મેઈન્ટેનેન્સના હિસાબની માગણી કરતા પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટના દરમિયાન વિમર્ષ કરનારાઓએ પરિવારની સ્ત્રીઓ અને પુરુષોને માર માર્યો હતો. સુરતમાં રહેતા અભિષેક સુદેશ Continue Reading
ગુજરાત
અમરેલીમાં કલેક્ટરે ગેરકાયદેસર ખનીજ ચોરી અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ દોડતા વાહનો સામે તવાઈ બોલાવી, ટ્રક,ડમ્પર,ટ્રેક્ટર સહીત ૪૦ જેટલા ભારે વાહનો જપ્ત કરી ૩ કરોડ કરતા પણ વધુનો મુદામાલ જપ્ત કર્યો. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ, જિલ્લા તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અને ઓવરલોડ વાહનો સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં […]Continue Reading