Home Archive by category ગુજરાત (Page 289)

ગુજરાત

ગુજરાત
જાણકારી મુજબ સુરતના અડાજણથી હજીરા જતી બસની સામે મહિલા રોંગ સાઇડમાં આવતા ડ્રાઈવરે બ્રેક મારી હતી. સુરતમાં એસ.ટી. બસના ડ્રાઈવરને મહિલા સાથે વાહન ચલાવવાની બાબતે બબાલ થતાં મહિલાએ જાહેરમાં તમાચો માર્યો હતો. સુરતના અડાજણથી હજીરા સ્થિત મોરા જતી એસ.ટી. બસમાં ઘટના બની હતી. સુરતમાં અજબ ઘટના બનવા પામી છે. બસ ડ્રાઈવરને મહિલાએ તમાચો માર્યો હતો. […]Continue Reading
ગુજરાત
સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ કરાઈ છે. વડોદરાના સાવલીમાં ઈંટોના ભઠ્ઠાના માલિક સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વડોદરામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યની ઘટના બનતા ચકચાર મચી છે. ઈંટોના ભઠ્ઠાના માલિક કાલુ પઠાણ અને એનુલ પઠાણે મહિલાને ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં કુવાડવામાં બેડી વાછકર ગામની શાળામાં લંપટ શિક્ષકે અશ્લીલ વીડિયો બનાવી વિદ્યાર્થીનીની છેડતી કરી હતી. જેથી શિક્ષક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધી છે. કુવાવડા ગામે શિક્ષક કમલેશ અમૃતિયાએ ધોરણ ૫ની વિદ્યાર્થીનીને ન્યૂડ વીડિયો બતાવી છેડતી કરી હતી. બેડી વાછકપર ગામમાં શિક્ષકે અશ્લીલ હરકતો કરતા બાળકી ડઘાઈ ગઈ હતી. આ […]Continue Reading
ગુજરાત
કર્મચારીઓની બેદરકારીના કારણે કર્મીનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જૂનાગઢમાં પીજીવીસીએલના કર્મચારીનું ચાલુ ફરજે મોત નિપજ્યું છે. વીજ પોલ પર ચડેલા કર્મીને વીજશોક લાગતા મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લાના વિસાવદરમાં આજે દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર વિસાવદરના Continue Reading
ગુજરાત
વેરાવળ લોહાણા જ્ઞાતિ ના 4 સી.એ થયેલા વિદ્યાર્થીઓનો ભવ્ય સત્કાર સમારોહ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ હતો તેમાં પરીવાર સાથે આવેલા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન થયેલ હતું ત્યારે શિક્ષણ ક્ષેત્રે મહાજન હંમેશા અગ્રેસર રહે છે તેમજ કાર્યક્રમ માં ઉપસ્થિત શિક્ષણ ક્ષેત્રેના મહીલાએ જણાવેલ હતું કે સમાજ શિક્ષીત થાય તે ખુબ જરૂરી છે. વેરાવળ લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાજન વંડી […]Continue Reading
ગુજરાત
લોકોને સરળતા રહે તેથી રેલ્વે તંત્રએ ઊઇ કોડ પણ જાહેર કર્યા છે. સુરત રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવવાની કામગીરી ચાલી રહી છે. પ્લેટફોર્મ ૨, ૩ પર કોન્કોર્સ વર્કને લંબાવવા ૬૦ દિવસ એટલે કો બે મહિના પ્લેટફોર્મ બંધ રાખવામાં આવશે. લોકોને સરળતા રહે તેથી રેલ્વે તંત્રએ ઊઇ કોડ પણ જાહેર કર્યા છે. ૮ જાન્યુઆરીથી પ્લેટફોર્મ બંધ રહેશે. […]Continue Reading
ગુજરાત
ટીઆરપી ગેમઝોન મામલે અપ્રમાણસર મિલકતના ગુનામાં ઈડી ઊંડી તપાસ કરશે રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી હવે ઈડી કરશે. તપાસ માટે ટીમ રાજકોટ પહોંચી કોર્ટમાં અરજી કરી છે. મંજૂરી મળતાં સાગઠિયાની પૂછપરછ શરૂ થશે. રાજકોટ અગ્નિકાંડમાં ૩૦ જેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હતો. રાજકોટ મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ ્‌ર્ઁં મનસુખ સાગઠીયા સામે ગેરરીતિના પાના ઉકેલાતા […]Continue Reading
ગુજરાત
આગામી ૪૮ કલાક રાજ્યમાં શીત લહેરની શક્યતા રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી છે. આગામી ૨ દિવસ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. ગુજરાતીઓને આગામી ૪૮ કલાક થરથરાવી દેતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રવિવાર રાત્રિથી ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી ૪૮ કલાક રાજ્યમાં શીત લહેરની શક્યતા રહેશે. […]Continue Reading
ગુજરાત
રાજકોટ ગાંધીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મહિલાની એસીબીએ કરી ધરપકડ રાજકોટ ગાંધીગ્રામ-૨ યુનિવપ્સિટી પોલીસ સ્ટેશનમાં પરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અનીતાબેન ઈશ્વરભાઈ વાઘેલાની એસીબીના અધિકારીઓએ લાંચ લેતા ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરિયાદીનો મોબાઈલ ખોવાઈ જતા તેણે ગાંદીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મોબાઈલ મળી જતા ફરિયાદી મોબાઈસ લેવા Continue Reading
ગુજરાત
હુમલામાં ત્રણ પોલીસકર્મીઓને સામાન્ય ઈજા થઈ છે. રાજકોટ જિલ્લાના વિંછીયામાં સોમવારે એક ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરીને હત્યાના આરોપીઓને શહેરમાં જાહેરમાં પરેડ કરવાની માંગ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકર સિંહના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કુલ ૫૨ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું […]Continue Reading