હોંગકોંગ ખાતે તા. 23 – 24 મે, 2026 દરમિયાન આયોજિત ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં રાજપીપળાની ફલકે જુનિયર એજ ગ્રુપની ઇન્ડિવિઝ્યુઅલ વુમન્સ કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું; સંકલ્પથી શિખર સુધી પહોંચવાના દૃઢ નિશ્ચય સાથે ફલક વસાવા દેશની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ બની… ફલક વસાવાએ જણાવ્યું કે, માતા-પિતા તેમજ કૉચ ડૉ. હિમાંશુ દવે Continue Reading















Recent Comments