Home Archive by category ગુજરાત (Page 291)

ગુજરાત

ગુજરાત
બાળકી સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતમાં બાળકીની છેડતી કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બાળકીઓને રમાડવાના બહાને વિકૃત હરકત કરી છેડતી કરી હતી. વિકૃત ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેથી પોલીસે સીસીટીવીના આધારે ઉના વિસ્તારમાં રહેતા મહંમદ અન્સારી નામના શખ્સની ધરપકડ કરી સખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા […]Continue Reading
ગુજરાત
બનાવટ કરનારાઓની હિંમત એટલી વધી ગઈ છે કે હવે તેઓ નકલી સરકારી અધિકારી હોવાં છતાં અસલી સરકારી અધિકારી પર રોબ ઝાડે છે. ચીફ મિનિસ્ટર ઓફિસ ના નકલી અધિકારી બનીને સરકારી અધિકારી પાસેથી ખોટું કામ કરાવવું જવું ભારે પડી ગયું છે. નવસારીમાં નિતેશ ચૌધરી નામના વ્યક્તિએ સીએમઓમાં કામ કરતા હોવાનું નાટક કર્યું હતું. બનાવટ કરનારાઓની હિંમત […]Continue Reading
ગુજરાત
વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. વલસાડમાં આજે વહેલી સવારે ૪ઃ૩૫ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ૩.૭ની તીવ્રતા સાથે વલસાડથી દૂર ૩૯ કિલોમીટર કેન્દ્રબિંદુ નોંધાયું છે. વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે. ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ સતત જાેવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડમાં ભૂકંપના […]Continue Reading
ગુજરાત
માંડવીમાં યુવતીની ર્નિમમ હત્યાના વિરોધમાં લોકોએ મૌન રેલી યોજીને કચ્છ કલેક્ટરને આવેદન આપીને જીૈં્‌ તપાસની માગ કરવામાં આવી છે. કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામમાં થયેલી એક યુવતીની હત્યાએ સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચાવી દીધી છે. ગ્રીષ્મા હત્યાકાંડ જેવી આ ઘટનામાં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા આરોપીએ ગુપ્તી અને તલવાર વડે યુવતીની ર્નિમમ હત્યા કરી હતી. આ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેના ૩૯ વર્ષીય પતિએ એક વીડિયો નોટ છોડી છે, જેમાં તેના પરિવારને તેની પત્નીને તેના મૃત્યુ માટે પાઠ ભણાવવાનું કહ્યું છે. ગુજરાતના બોટાદ જિલ્લાના ઝમરડા ગામમાં પત્ની દ્વારા હેરાન પરેશાન એક વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. પતિએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ શૂટ કર્યો હતો. આ […]Continue Reading
ગુજરાત
વલસાડ જિલ્લામાં ૭થી વધુ ચોરીઓના ભેદ ઉકેલાયા, ગેંગના સાગરીતો પકડાયા વલસાડ જિલ્લામાં પોલીસને દોડતી કરનાર ૭ થી વધુ ચોરીઓ કરનાર ગેંગના સાગરિતોની પોલીસે ધરપકડ કરી. વલસાડ વાપી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક ચોર ગેંગ એ આતંક મચાવ્યો હતો. વાપીમાં જૈન દેરાસર સહિત અનેક જગ્યાએ ચોરી આચરી જિલ્લા ભરની પોલીસને દોડતી કરનાર ચોર ટોળકી […]Continue Reading
ગુજરાત
૧૦ વર્ષની ધોરણ-૫ માં ભણતી બાળકી, ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઈ. આજકાલની ટેકનોલોજી અને સોશિયલ મીડિયા ખાસ કરીને સ્માર્ટફોનનો ઉપયોગ, બાળકો માટે નવી પડકારો ઊભા કરી રહ્યો છે. એવું જ એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે, જેમાં ૧૦ વર્ષની ધોરણ-૫ માં ભણતી બાળકી, ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલા […]Continue Reading
ગુજરાત
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ દ્વારા ૨૫૦૦ ફૂટની જગ્યામાં ખડકી દેવાયેલા ચાર મકાનોને તોડી પડાયા જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા ઘાંચી ની ખડકી વિસ્તારમાં ગેર કાયદે ખડકી દેવાયેલા ચાર મકાનો પર આજે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની હાજરીમાં ડિમોલેશન કરાયું હતું, અને ચારેય મકાનમાં ના બાંધકામ ને જમીનદોસ્ત કરી દેવાયા […]Continue Reading
ગુજરાત
કચ્છમાં નવા વર્ષની શરૂઆતમાં દિવસોમાં ૨ થી ૩ ભૂકંપના આચંકાઓ નોંધાયા, ગઈકાલે પણ કચ્છમાં ૨.૮ રિક્ટર સ્કેલની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવ્યો હતો. કચ્છ જિલ્લામાં આજે સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સ્થાનિક સમય અનુસાર ૪ઃ૩૭ મિનિટે ૩.૮ રિક્ટર સ્કેલની તીવ્રતા સાથે ભૂકંપ અનુભવાયો. આ ભૂકંપનો કેન્દ્રબિંદુ દુધઈથી ૨૮ કિમી ઉત્તર-પશ્ચિમમાં હતો. ગઈકાલે પણ […]Continue Reading
ગુજરાત
પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તેની તપાસ હાથ ધરી છે. ઈસનપુર પોલીસને માહિતી મલી હતી કે મોહંમદ હનીફ ઉર્ફે મામુ મોહમ્મદ સિદ્દીક સૈયદ નામનો શખ્સ તેના ઘરમાં એમડી ડ્‌ગર્સનો જથ્થો રાકીને તેનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે મોહંમદ હનીફના ઈસનપુરના ફિરદોસ કંપાઉન્ડમાં આવેલી પાનવાલી ચાલીના મકાન પર દરોડો […]Continue Reading