બે યુવક અને યુવતી સહિત ચાર જણાએ ગળાફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી લીધી અમદાવાદમાં દિવસે-દિવસે આપઘાતના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. જેમાં યુવકોનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. જેમાં ૩ ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં અલગ અલગ વિસ્તારમાં સગીર સહિત ચાર જણાએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રથમ બનાવની વિગત મુજબ વાસમામાં અર્બન હેલ્થ સેન્ટર […]Continue Reading


















Recent Comments