ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકની મિલકતોના ભાડુઆતો પાસેથી ભાડુ વસૂલવા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સેક્ટર-૨૧ ખાતે લાંબા સમયથી ભાડું ન ભરતા મિલકતોના ભાડુઆતો સામે કડક કાર્યવાહી હાથ ધસી ત્રણ મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા આવા ભાડુઆતોને વારંવાર નોટિસ આપવા છતાં પણ ભાડુ ભરવામાં ન આવતાં […]Continue Reading


















Recent Comments