રાજ્યમાં નવા વર્ષના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લાનુ વિભાજન લોકો માટે સરપ્રાઈઝ રહ્યું, બીજા દિવસે લોકોએ વિભાજન અંગે સવાલો અને વિરોધ નોંધાવ્યો. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં નવા વાવ-થરાદ જિલ્લાને સ્થાવર કરવામાં આવ્યું છે. આ વિભાજનના પરિણામે થરાદ જિલ્લાનું મુખ્ય મથક બનશે અને તેમાં ૮ તાલુકાઓનો સમાવેશ થશે. પરંતુ આ વિભાજનના […]Continue Reading


















Recent Comments