Home Archive by category ગુજરાત (Page 296)

ગુજરાત

ગુજરાત
સરસપુર બાદ વસ્ત્રાલમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં મહેસુલ વિભાગની ઓફિસ સામે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને ટક્કર મારી હતી માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારના નંબર આધારે વધુ તપાસ હાથ ધરી […]Continue Reading
ગુજરાત
માંજલપુર વિસ્તારમાં જ્યુપીટર ચાર રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે જાહેરમાં લાકડીઓથી મારામારી થઇ હતી. આ હુમલામાં ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી. જ્યુપીટર ચાર રસ્તા પાસે મારૃતીધામ સોસાયટીમાં લાલસીભાઇના મકાનમાં રહેતા રામવિલાસ નંદકિશોર સક્સેનાએ વડસર બ્રિજની પાસે રઝા મસ્જિદ પાસે રહેતા અમાનતહુસેન ઉર્ફે પપ્પુ બીલાયતહુસેન શેખ તેમજ તેના બે પુત્રો સલમાન અને રિયાન સામે માંજલપુર પોલીસ Continue Reading
ગુજરાત
સાધુઓ પાસેથી રૂપિયા ૧.૫૫ કરોડની ઠગાઈ કરતા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ૩ સ્વામીઓની ધરપકડ કરી જાેકે, હજુ ઘણી મોટી રકમ આરોપીઓ પાસેથી કઢાવવાની છે. વડતાલ સ્વામિનારાયણ જેવું મંદિર બનાવવાનું કહી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પાસેથી રૂપિયા ૧.૫૫ કરોડની ઠગાઈ કરતા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ૩ સ્વામીઓની ધરપકડ કરી હતી, જેમાં અમદાવાદ ગ્રામ્ય અદાલતે પોલીસને ૧ દિવસના રિમાન્ડ આપ્યા […]Continue Reading
ગુજરાત
ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાવાથી મોટાભાગના જિલ્લાઓનું તાપમાનમાં ૧ ડિગ્રી આસપાસ વધારો જાેવા મળ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ નવા વર્ષથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાવાથી મોટાભાગના જિલ્લાઓનું તાપમાનમાં ૧ ડિગ્રી આસપાસ વધારો જાેવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી ઠંડુ ગણાતું નલિયામાં ૬.૪ ડિગ્રી તાપમાન સાથે ફરીથી સૌથી ઠંડુગાર […]Continue Reading
ગુજરાત
ડિજીટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરનારા ૩ શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી અજાણ્યા શખ્સોએ કાવતરૂ ઘડીને એક વ્યક્તિને પાર્સલમાં ડ્રગ્સ તથા ફેક પાસપોર્ટ હોવાનું તતા કરોડોનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને તેને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો. બાદમાં તેની સાથે રૂ.૧૭,૦૦,૦૦૦ ની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ કસ્ટમ ઈન્સ્પેક્ટર દિલ્હી હેડ ક્વાટર્સ દ્વારા તમારૂ પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું […]Continue Reading
ગુજરાત
બારેજા ડેપોથી નીકળેલ ટેન્કરનો અમદાવાદથી પીછો કરવામાં આવ્યો હતો દહેગામ – રખિયાલ હાઇવે પર ટેન્કરમાંથી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ પોલીસ કે મ્ઁઝ્રન્કંપની ઘ્વારા નહીં પરંતુ મેઘરજ તાલુકામાં આવેલા પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ ઘ્વારા કરવામાં આવ્યો છે. અરવલ્લી – સાબરકાંઠામાં આવેલા પેટ્રોલપંપ પર કંપનીના ડેપોમાંથી આવતા પેટ્રોલ – ડીઝલના સિલબંધ ટેન્કરોમાં […]Continue Reading
ગુજરાત
વડોદરામાં નવા વર્ષની શરૂઆત સાથે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. વડોદરામાં નવા વર્ષના પહેલા દિવસે જ વડોદરા શહેર પોલીસે ઓર્ગેનાઈઝડ ક્રાઇમમાં સંડોવાયેલા ૯ આરોપીઓને ઝડપી પાડીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. લાંબા સમયથી આ આરોપીઓ શહેરમાં અનેક ગુનાઓ આચરતા હતા અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું.શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં આ […]Continue Reading
ગુજરાત
ગુજરાત પોલીસે એક સગીર વિરુદ્ધ જાતીય અપરાધના કેસમાં આઠ વર્ષ પછી પોક્સો એક્ટ હેઠળ આરોપો દાખલ કર્યા છે. હાઈકોર્ટે આ ક્ષતિને શરમજનક ગણાવી અને તેની બેદરકારી બદલ તપાસ એજન્સીની ટીકા કરી. આરોપી પક્ષે હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ કેસ નામંજૂર કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસનું નવું કારનામું સામે આવ્યું છે. સગીર વિરુદ્ધ જાતીય અપરાધના કેસમાં […]Continue Reading
ગુજરાત
બોપલમાં આરોપી ઘરમાંથી જ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હતો ઉત્તરાયણનો તહેવાર નજીક આવતો જાય છે તેમ ખાનગી રીતે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ પણ વધી રહ્યું છે. જેમાં બે અલગ અલગ બનાવમાં પોલીસે બોપલમાંથી અને બાવળામાંથી ચાઈનીઝ દોરી સાથે રૂ.૨,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બન્ને કેસમાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પ્રથમ બનાવની વિગત […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠામાંથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠામાંથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સુઇગામના સોનેથ ગામ પાસે ભારતમાલા હાઇવે પર મોડી રાત્રે લકઝરી બસ અને ટેન્કર વચ્ચે કરૂણ અકસ્માત સર્જાયો […]Continue Reading