અમદાવાદ એરપોર્ટ બન્યુ દાણચોરીનું હબ, આજે ઝ્રેર્જંદ્બ ના અધિકારીઓ દ્વારા એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ કરીને તેની પાસેથી ૨.૩૫ કરોડનું ૩ કિલો સોનું જપ્ત કર્યુ. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (જીફઁૈંછ) પર ફરીથી સોનાની દાણચોરી ઝડપાઈ છે. કસ્ટમ્સ અધિકારીઓએ ૨.૩૫ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ૩ કિલો સોનાને જપ્ત કર્યો છે. આ સોનું ખાસ રીતે […]Continue Reading


















Recent Comments