પોલીસે સ્વિફ્ટ કાર સાથે આરોપીની કરી ધરપકડ અમદાવાદના બેડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હેબતપુર ગામ, ઠાકોરવાસમાં દારૂનો જથ્થો વેચાતો હોવાની માહિતી બોડકદેવ પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે ઠાકોરવાસના ગરબાચોકમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે નરેશ બચુજી ઠાકોરના મકાન અને તેની સ્વિફ્ટ કારમાંથી રૂ. ૭૪,૯૧૦ ની કિંમતનોદારૂનો જથ્થો તથા બિયરનો જથ્થો કબજે કર્યો હતો. તે […]Continue Reading


















Recent Comments