Home Archive by category ગુજરાત (Page 307)

ગુજરાત

ગુજરાત
અમદાવાદના બોપલ-ઘૂમામાં ૨ બિલ્ડરોએ ૨૨ માળની બિલ્ડિંગ બનાવાની ખોટી સ્કીમ ઉભી કરીને લોકોના ૩.૩૩ કરોડ ચાઉં કરી ગયા, ફક્ત ૧ વ્યક્તિ પાસેથી ૨.૨૩ કરોડ વસૂલ્યા હતા અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ૨ બિલ્ડરોએ દુકાન અને ફ્લેટ વેચવાના નામે લોકોને છેતર્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પ્રિવિલોન બિલ્ડકોન નામની ભાગીદારી પેઢી બનાવીને આરોપીઓએ ઘુમા ગામની સીમમાં […]Continue Reading
ગુજરાત
ઇડીએ સુનિયોજિત કાવતરું રચીને લોકોને કેનેડા મોકલ્યા બાદ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડતાનું કૌભાંડ આચરનાર આરોપીઓની ધરપકડ કરીને ગુનાહિત દસ્તાવેજાે, ડિજિટલ ઉપકરણો અને ૦૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા. આ ઉપરાંત, આરોપીઓના બેંક ખાતામાં રૂ. ૧૯ લાખની રકમ ફ્રીઝ કરવામાં આવી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એ ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યના કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં મોટું ઓપરેશન હાથ […]Continue Reading
ગુજરાત
સાબરકાંઠાના વડાલી તાલુકામાં ૨૦૨૩ની સાયકલો પ્રાઈવેટ દુકાનમાં જાેવા મળી, તંત્ર સામે અનેક સવાલો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૨૦૨૩ની ગ્રાન્ટમાં મંજૂર થયેલી સાયકલો હજુ સુધી વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી, પરંતુ આ સાયકલો ખાનગી દુકાનમાં જાેવા મળી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં અનેક સવાલો ઉઠાવ્યા છે. જિલ્લામાં સાયકલ વિતરણમાં મોટા પાયે કૌભાંડ […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભથાણ ગ્રામજનોની માંગ છે કે, શાળામાં ખાલી પડેલી શિક્ષકની જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો ન રહે લીંબડી તાલુકાના ભથાણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા ૬ મહિનાથી ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની અછત સર્જાઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યાને કારણે […]Continue Reading
ગુજરાત
જામનગર મહાનગર પાલિકાએ શહેરના એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર ટ્રી ટાવર લગાવવાની એક નવીન પહેલ કરી છે. આ ટાવરો દ્વારા પાર્કમાં વપરાતી વીજળી પેદા કરવામાં આવશે, જેનાથી વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે. જામનગર મહાનગર પાલિકા દ્રારા વીજબીલથી બચવા અને લોકજાગૃતિ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગર શહેરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમા સોલાર ટ્રી ટાવર બનાવવા […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠામાં ન્ઝ્રમ્ એ મોટી કાર્યવાહી કરતાં યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું. અત્યારે નકલી, બનાવટી અને ડુપ્લીકેટની બોલબાલા છે. બનાસકાંઠામાં ન્ઝ્રમ્ એ મોટી કાર્યવાહી કરતાં યુરિયા લિકવિડ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું. અત્યારે નકલી, બનાવટી અને ડુપ્લીકેટની બોલબાલા છે. બનાસકાંઠા ન્ઝ્રમ્ એ મોટી કાર્યવાહી કરતાં વધુ એક બનાવટી કૌભાંડનો પર્દાફાશ કર્યો. દિયોદરના ડુચકવાડા ગામમાંથી Continue Reading
ગુજરાત
હાલ પોલીસ આરોપીની શોધખોળ કરવા અલગ અલગ ટીમ રવાના કરી છે. ભરૂચમાં ર્નિભયાની મોતના શરમજનક બનાવના પડઘા શાંત નથી પડ્યા ત્યાં તો ૭૨ વર્ષીય વૃદ્ધા પર ૩૫ વર્ષીય નરાધમે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો છે. આમોદ તાલુકામાં દુષ્કર્મના કેસમાં સજા ભોગવી ચુકેલા શખ્સે ફરીથી કૃત્ય કરતા બનાવના પગલે જીઁ સહિત ન્ઝ્રમ્, ર્જીંય્ પોલીસ ઘટના સ્થળે […]Continue Reading
ગુજરાત
બોટાદ પાળીયાદની પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા આયોજીત “ધ હોર્સ ફેસ્ટ” નું સૌરાષ્ટ્ર હોર્સ બિડર્સને આમંત્રણ આપવા માટે તેમ જ આયોજિત થનારા કાર્યક્રમની રૂપરેખા માટેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.૨૫ ડીસેમ્બર, બુધવારનાં રોજ પાળીયાદની પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા આયોજીત “ધ હોર્સ ફેસ્ટ” નું Continue Reading
ગુજરાત
ખેડા તાલુકાની કેનાલપટ્ટી વિસ્તારમાં રંગભારતી વિદ્યાપીઠના નામે ઓળખાતી સુવિખ્યાત શૈક્ષણિક સંસ્થાના સ્થાપના સ્વ. બંસીભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્ષિક ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ડાન્સ, લોકગીત, બાળગીત, ગરબા અને આદિવાસી નૃત્ય વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેમાન Continue Reading
ગુજરાત
નડિયાદ નગરપાલિકાએ એસ.એન.એજન્સીને છેલ્લા ૩ વર્ષમાં કાંસની સફાઈ માટે જાે કે, એજન્સી દ્વારા ત્રણ વર્ષથી માત્ર દેખાડો માટે કાંસની સફાઈ કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને તકેદારી આયોગને પત્ર લખવામાં આવ્યો છે. નડિયાદ નગરપાલિકાએ એસ.એન.એજન્સીને છેલ્લા ૩ વર્ષમાં કાંસની સફાઈ માટે રૂ.૧ કરોડથી વધુ રકમ ચૂકવી હોવાનું બહાર આવ્યું હતું. જાે કે, એજન્સી દ્વારા […]Continue Reading