Home Archive by category ગુજરાત (Page 313)

ગુજરાત

ગુજરાત
સુરત યુગ શકિત ગાયત્રી પરિવાર રચનાત્મક  ટ્રસ્ટ આયોજિત હિન્દુ વૈદિક પરંપરા થી શાંતિ કુંજ હરદ્વાર પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્ય દેવ રચિત વિવિધ સંસ્કારો નાં વિધિવત લાભ મેળવતા શ્રદ્ધાળુ ભાવિક પરિવારો એ સુરત વરાછા ભાત ની વાડી  મીની બજાર ખાતે ૨૭ સર્ગભા ધાત્રી માતા ઓને ગર્ભ સંસ્કાર  વિદ્યારંભ -૧, નામકરણ -જન્મ દિવસ-૧, અનનપ્રાશન -૪, મુંડન […]Continue Reading
ગુજરાત
શુક્રવારે અંબાજી સ્થિત રીવા પ્રભુસદન હોટલની વેબસાઈટ પરથી નંબર લઈને રૂમ બુક કરાવતા સિનિયર સિટીઝનોને ૧૩ લાખનું નુકસાન થયાની ફરિયાદ સાયબર સેલમાં આવી છે શુક્રવારે અંબાજી સ્થિત રીવા પ્રભુસદન હોટલની વેબસાઈટ પરથી નંબર લઈને રૂમ બુક કરાવતા સિનિયર સિટીઝનોને ૧૩ લાખનું નુકસાન થયાની ફરિયાદ સાયબર સેલમાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર […]Continue Reading
ગુજરાત
અમદાવાદના રહેવાસીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી ટાસ્ક પુરા કરવાથી કમિશન મળશે એવી લાલચ આપીને અમદાવાદના એક રહેવાસી સાથે રૂ.૧૩.૪૯.૩૦૪ ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ નરોડામાં રહેતા શુભમ લલીતકુમાર ગોહેલ (૨૮)ને કોઈ અજાણ્યા મોબાઈલ ધારકે ફોન કરીને પોતાનું નામ પ્રિયા કુલકર્ણી હોવાનું જણાવીને વાત કરી હતી. પ્રિયાએ ટાસ્ક પુરાકરવાથી કમિશન મળશે […]Continue Reading
ગુજરાત
એલસીબી એસઓજી તથા શહેરના ત્રણેય(૩) પોલીસ ડિવિઝનના વિશાળ પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાતાં ગુન્હેગારોમાં દોડધામ મચી હતી. જામનગર શહેરના દિગજામ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી દારૂની પ્રવૃત્તિ અંગે અનેક ફરિયાદો મળતી હોવાથી, આજે જામનગર શહેરની પોલીસની ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી દેશી દારૂના ધંધાર્થીઓ તેમજ અન્ય […]Continue Reading
ગુજરાત
એક મહિલાને માતાજીના ફોટાવાળા સિક્કા માટે ૧૦ ગણી રકમ આપવાની લાલચ આપવામાં આવી હતી વડોદરામાં તાંત્રિક ગેંગ દ્વારા છેતરપિંડીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોટાભાગે મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવતી હતી. આ ટોળકી લોકોને ૧૦ ગણી રકમ કરી આપવાની લાલચ આપીને ઠગતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તાંત્રિક વિધિ કરવાના […]Continue Reading
ગુજરાત
ઓવરબ્રિજનું ઉદ્‌ઘાટન કરવાનો સમય આવ્યો ત્યારે જ બ્રિજ નિર્માણની કામગીરી અટકી પડી છે અમદાવાદના ચકચારભર્યા હાટકેશ્વર બ્રિજનો મામલો હજી ભુલાયો નથી ત્યાં હવે શીલજ-ઘુમા રેલવે ઓવરબ્રિજ ચપ્ચાનો વિષય બન્યો છે. રૂપિયા ૮૦ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલાં ઓવરબ્રિજના છેડે રસ્તો જ ન હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ બ્રિજના છેડે રહેણાક વિસ્તારની દિવાલ છે. […]Continue Reading
ગુજરાત
બારડોલીમાં રહેવાસીઓ કાદવમાંથી અંતિમયાત્રા કાઢવા માટે મજબુર બન્યા હતા. બારડોલીમાં મુખ્ય માર્ગ પાસે નગરપાલિકાએ ગટર લાઈન માટે રસ્તો ખોડી કાઢ્યો છે. ઘણા ગિવસથી આ પરિસ્થિતી હોવાછતા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. બારડોલી નગરના મુખ્ય માર્ગ નજીક બેન્ડ વાલા ટેકરા પાસે નગર પાલિકાએ ગટર લાઈન માટે રસ્તો ખોદી નાખ્યો છે, પરંતુ ૧૫ બારડોલીમાં રહેવાસીઓ કાદવમાંથી […]Continue Reading
ગુજરાત
સુરતના સારોલી વિસ્તારના સીમાડા ચેક પોસ્ટ પાસે વાહન ચેકીંગ દરમ્યાન પોલીસ દ્વારા રૂ. ૯ કરોડથી વધુનું ૧૫ કિલો જેટલું સોનું કબજે કરાયું. સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. સારોલી પોલીસે સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી રૂ. ૯ કરોડથી વધુની કિંમતનું ૧૫ કિલો સોનું જપ્ત કર્યું છે. આ ઘટનાએ સમગ્ર […]Continue Reading
ગુજરાત
સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડ મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો. કૌભાંડની તપાસમાં રાજ્યમાં ૪ હજાર નકલી ડોક્ટર અને ૧૨૮૧ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું. સુરતમાં નકલી ડિગ્રી કૌભાંડ મુદ્દે મોટો ઘટસ્ફોટ થયો. કૌભાંડની તપાસમાં રાજ્યમાં ૪ હજાર નકલી ડોક્ટર અને ૧૨૮૧ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું. આ નકલી ડોક્ટરો કૌભાંડના તાર સુરત નહિ […]Continue Reading
ગુજરાત
અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી નિયમો અને કાર્યપ્રણાલીઓનું અદ્યતન જ્ઞાન આપી અસરકારક સેવા પૂરી પાડવા માટે તાલીમબદ્ધ કરવાનું જરૂરી કાર્ય કરવામાં આવે છે. ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત એવી રાજ્યકક્ષાની તાલીમ સંસ્થા એટલે “સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા”-જીઁૈંઁછ. માનવ સંસાધન કૌશલ્યવર્ધન થકી સુશાસનને સરળ બનાવવાના હેતુસર અધિકારીઓ અને કર્મચારીઓ માટે મુખ્યત્વે સ્પીપા, અમદાવાદ સહિત વિવિધ Continue Reading