ગુજરાતના જાણીતા જીરા-વરિયાળીના કેન્દ્ર, ઉંઝામાં નકલી અને ભેળસેળયુક્ત જીરા-વરિયાળીનો કારોબાર ખૂબ જ વધી ગયો છે. આ મુદ્દે રાજકીય નેતાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘમાસાણ મચી ગયું છે ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને એપીએમસીના પૂર્વ ચેરમેન નારાયણ પટેલે આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ઊંઝા માર્કેટ કમિટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો […]Continue Reading


















Recent Comments