કહેવાય છે મોત આવવાનો કોઈ સમય નથી હોતો. આવી જ એક ઘટના સુરત શહેરના રાંદેર વિસ્તારમાં બની હતી, જ્યાં ક્રિકેટ રમતી વખતે ૫૧ વર્ષીય આધેડ પાણી પીધા બાદ થોડું ચાલીને દુખાવો થતાં ઘૂંટણિયે બેઠા હતા. એ બાદ બે સેકન્ડમાં જ તેઓ ઢળી પડતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં […]Continue Reading















Recent Comments