રાજ્યમાંથી ચાઈલ્ડ તસ્કરીને નાથવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત મહિલા ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતુ. સર્ચ ઓપરેશનમાં મળેલા બાળકો અને તેમના વાલીઓની પૂછપરછના આધારે એજન્ટો અને નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ઠેર – ઠેર સિગ્નલો પર ભીખ માગવા માટે ઉભા રહેતા બાળકોને લઈને ચોંકાવનારી ઘટના સામે […]Continue Reading















Recent Comments