વટવામાં સગીરાને લગ્નની લાલચ આપીને પડોશી યુવકે પ્રેમજાળમાં ફસાવીને વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી સગીરા ઘરમાં સૂનમૂન રહેતા માતાએ પૂછપરછ કરતા હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ ફરિયાદ કરતા વટવા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વટવામાં ચાર માળિયા મકાનમાં રહેતી અને […]Continue Reading















Recent Comments