દાહોદમાં બહુચચત નકલી એનએ પ્રકરણમાં પોલીસે એપીએમસીના ડાયરેક્ટરની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવતા જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. એપીએમસીના ડાયરેક્ટર દ્વારા કાળી તળાઈ નજીક આવેલી જમીનમાં એનએના બનાવટી હુકમને સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવી જમીન કૌભાંડ આચર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ સહિત સમગ્ર ગુજરાતને Continue Reading















Recent Comments