૭ વર્ષની બાળકીનું કરાયું હતું અપહરણ સુરેન્દ્રનગરના સાયલામાં સાત વર્ષની બાળકીના અપહરણને પગલે ચકચાર મચી છે. . ગત તારીખ ૨૮ ઓકટોબરના રોજ ૦૭ વર્ષની સગીર બાળકી ફળિયામાં સૂતી હતી ત્યાંથી અપહરણ કરી શખ્શ નાશી છુટયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ન્ઝ્રમ્ સહિત ૮ થી વધુ ટીમોએ તપાસ હાથ ધરી હતી.તપાસ બાદ પોલીસે […]Continue Reading















Recent Comments