દક્ષિણ આફ્રિકાના નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર કોમ્યૂનિકેશન ડિસીઝના જણાવ્યા અનુસાર ટ્રાન્સમિશન બાબતે આ કદાંચ સ્પેશિયલ વેરિએન્ટ હોવાનું જણાય છે. ઓમીક્રોન બાબતે હજુ જાેઇએ તેટલા પ્રમાણમાં માહિતી બહાર આવી નથી પરંતુ જાે તેના પર વેકિસનનો પ્રભાવ પણ નિસ્તેજ રહેશે તેવા સંજાેગોમાં ખતરો વધી જશે. ભારતમાં ઓમીક્રોનની એન્ટ્રી – કોરોના વાયરસના નવા વેરિએન્ટની ભારતમાં પણ એન્ટ્રી થઇ છે. […]Continue Reading












Recent Comments