Home Archive by category રાષ્ટ્રીય (Page 1342)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
હાલમાં એવી કોઇ મોબાઇલ એપ નથી કે જે એક્સપ્રેસ ટ્રેનોના ટાઇમ ટેબલ અને ટ્રેનોના લાઇવ લોકેશન વિશે સચોટ માહિતી આપે. આવી જાે આ સુવિધા ઉપલબ્ધ થશે તો રેલવે પ્રવાસીઓને મોટી રાહત મળશે. ભારતીય રેલવે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ટ્રોનોના રીયલ- ટાઇમ ટ્રેકિંગ સુનિશ્ચિત કરવા માટે સહિયારો પ્રયત્ન કર્યો છે. જે અનુસાર લોકોમોટીવ પર જીપીએસ […]Continue Reading
રાષ્ટ્રીય
માલેગાંવ બોમ્બ ધડાકા કેસના પીડિતોનું પ્રતિનિધિત્વ કરતા વકિલે એનઆઇએના સુપરિન્ટેન્ડન્ટને પત્ર લખીને વિનંતી કરી છે કે કેસના અનેક સાક્ષીદારો ફરી જતા હોવાથી એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)ની મદદ લેવામાં આવે. એટીએસ અગાઉ કેસની તપાસ કરી રહી હતી. એડવોકેટ શહીદ નદીમે પત્ર વિશેષ કોર્ટમાં પણ રજૂ કર્યો હતો કોર્ટે તેને રેકોર્ડ પર લીધો હતો. પત્રની નકલ સુપ્રીમ […]Continue Reading
રાષ્ટ્રીય
પ્રવાસીઓની સંખ્યા વધતી હોવાથી તેઓને ક્વોરન્ટાઇન કરવા માટે પાલિકાને ફાઇવ સ્ટાર હોટેલની વ્યવસ્થા કરવાની શરૃઆત કરી છે. ત્યાં તેઓને ક્વોરન્ટાઇન કરાશે. આ સિવાય ઓમિક્રોન વેરિયન્ટના કારણે મુંબઇમાં બધા વોર્ડ ઓફિસ અને વોર રૃમ, હોસ્પિટલ તેમજ જમ્બો કેન્દ્રમાં સતર્ક કરાયા છે.મુંબઇ મહાનગર પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે અધિકારીઓને દૈનિક ૫૦ હજાર ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. […]Continue Reading
રાષ્ટ્રીય
યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુ.પી.એ.)નો જન્મ ભાજપના નેતૃત્વ હેઠળની એન.ડી.એ.નો વિકાસ તરીકે થયો હતો. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં યુ.પી.એ માત્ર બે ટર્મ દેશમાં સત્તા મેળવી શકી હતી. પરંતુ હવે એન.ડી.એ સરકાર ફરી સત્તામાં આવી છે. ત્યારે યુ.પી.એ. ફિક્કુ પડી ગયું છે. આ પાર્શ્વભૂમિ પર પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે યુ.પી.એનું હવે અસ્તિત્વ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉડ્ડયન નિયામક ડીજીસીએએ જણાવ્યું હતું કે શેડયુલ્ડ કોમર્સિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ સર્વિસિસ ફરીથી શરુ કરવાની જાહેરાત હવે પછી કરવામાં આવશે. કોરોના વાઇરસના પગલે ૨૩ માર્ચ ૨૦૨૦થી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ પ્રતિબંધિત છે. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭મી નવેમ્બરે અધિકારીઓને જણાવ્યું હતું કે ઓમિક્રોનને લગતી ચિંતાના પગલે તેઓ Continue Reading
રાષ્ટ્રીય
ગુજરાતમાં આવતા વર્ષે વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ યોજવાનું છે જેની તૈયારીઓ જાેરશોરથી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દેશ અને વિદેશના લાખો રોકાણકારોને આકર્ષવા માટે રોડ શો પણ યોજવામાં આવ્યાં છે. તેના સંદેર્ભે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈની મુલાકાત લીધી છે. મુંબઈ પહોંચીને મુખ્યમંત્રીએ ત્યાંના અગ્રણી ઉદ્યોગ જગતના લોકો સાથે મુલાકાત કરી છે. વન ટુ […]Continue Reading
રાષ્ટ્રીય
મમતા બેનર્જીએ મુંબઈ ખાતે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ બોલિવુડના કલાકારોને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કેન્દ્રની મોદી સરકારને નિશાન પર લીધી હતી. મમતા સાથેના સંવાદમાં મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર, શત્રુઘ્ન સિંહા, રિચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, કોમેડિયન મુનવ્વર ફારૂકી જેવી હસ્તિઓ ઉપસ્થિત રહી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત સરકારની અગણિત સાવધાનીઓ અને તકેદારીઓ રાખવા છતાં પણ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી બે દર્દીઓ સંક્રમિત મળી આવ્યા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. આ બંને કિસ્સા કર્ણાટક રાજ્યના છે.આરોગ્ય મંત્રાલયે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ને ટાંકીને કહ્યું છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા ૫ ગણો વધુ ખતરનાક છે […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના એક મહત્ત્વના પર્યટન સ્થળ ગણાતા એલિફન્ટામાં દર વર્ષે લગભગ ૧૦ લાખથી વધુ પર્યટકો ગુફા જાેવા માટે આવે છે. ધારાપુરી બેેટ ઉપર શેતબંદર, રાજબંદર અને મોરાબંદર આ ત્રણ નાના ગામડા છે જેમાં ૨૩૦ પરિવારો વસે છે. આ લોકોની આજીવિકાનું પર્યટકો પર જ ર્નિભર છે. ઉપરાંત ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા પહોંચવા માટે ૧૦૦ મોટરલોન્ચ ફેરા કરે […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનમાં લઘુમતી સમાજાેના ધાર્મિક પૂજાસ્થળોનું અપમાન અને અનાદરની સતત થતી ઘટના આ સમાજાેની આસ્થાના પ્રત્યે તેનું સન્માન કેટલું છે તે દર્શાવે છે. આ નિવેદનમાં આગળ જણાવાયું છે કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાની અધિકારી આ મામલાની પ્રામાણિકતાપૂર્વક તપાસ કરશે અને તેમા સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. આ પહેલા પાકિસ્તાની મોડેલ સૌલેહાએ સોશિયલ મીડિયા પર […]Continue Reading