Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 32)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં ગઈકાલે વહેલી સવારે ઢેબર રોડ પર એસટી બસ પોર્ટના ગેટ સામે વહેલી સવારે જીવલેણ અકસ્?માત સર્જાયો હતો. એક બાઇક રોડ સાઇડમાં ઉભેલી બોલેરો સાથે અથડાતા ચાલક યુવાનને કપાળ અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. મૃતક યુવાન રૈયા રોડ તિરૂપતીનગરમાં રહેતો હતો. યુવાન સલૂનની દુકાનમાં કામ કરતો હતો. ગત મોડી રાત્રિના સહકાર રોડ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ચૂંટણી બાદ પ્રથમ વખત રાજકોટ જિલ્લા ભાજપની આજરોજ કારોબારીની બેઠક મળી છે. બેઠકમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ જિલ્લાના સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ રક્ષાબેન બોળીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.જયારે આજની બેઠકમાં ઉપસ્થિત રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ મોરબી હાઇવે પર મારવાડી કોલેજ નજીક એક ટ્રક પસાર થઇ રહ્યો હતો જેમાં કોઈ કારણોસર ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક ધડાકાભેર વૃક્ષ તેમજ વીજપોલ સાથે અથડાયો હતો. ટ્રક અથડાતાની સાથે જ વીજપોલ પર સ્પાર્ક પણ થયો હતો. જાે કે સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી એક માત્ર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબીમાં વીમા કંપનીની આપખુદ શાહીનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં અકસ્માતમાં ગાડીને ઇજા પહોંચી જ્યારે તેના ચાલક સુરક્ષિત હતા. તો તેમણે ક્લેઇમ ચૂકવવાનો ઇન્કાર કર્યો હતો. આ મામલે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપીને વીમા કંપનીને ઇન્સ્યોરન્સ અને કેસ દાખલ કર્યાની તારીખથી ખર્ચ ચૂકવવાનો હુકમ કર્યો હતો. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિલોકપ્રિય કાવો આયુર્વેદિક મિક્સ મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. આ કાવામાં ૨૦ જેટલા આયુર્વેદિક મસાલા, જેમાં બુંદદાણા, આદુરસ, સંચળ, સૂંઠ પાઉડર, લીંબુ તેમજ વીસ જેટલા આયુર્વેદિક મસાલા વગેરેથી ઉકાળીને એને મસાલા સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે. એક-એક ઘૂંટ શરીરમાં જાણે સ્ફુર્તિનો અનુભવ કરાવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં ખેત મજૂરી કામ અર્થે આવેલી પરપ્રાંતિય શ્રમિક તરુણીએ પોતાના વતનમાં પરત જવું ન હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે . આ બનાવની વિગત એવી છે કે , મૂળ મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લાની વતની અને હાલ ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી રાધાબેન રાયસીંગભાઇ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. આવી કડકડતી ઠંડીમાં એક નીર્દયી માતા તાજા જન્મેલા બાળકને જી.જી. હોસ્પિટલના ગેટ પાસે મૂકીને ફરાર થઇ ગઇ હતી. મોડી રાત્રે ચા પીવા આવેલા યુવકની નજર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ગાયનેક વિભાગને સોપ્યું હતું. જામનગરની જી.જી હોસ્પિટલના ગેટ બાજુના ઁર્ઝ્રં પાસે કોઈ મહિલા તાજા જન્મેલા નવજાત […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં ૮૦ ફુટ રોડ ઉપર આંબેડકરનગર વિસ્તારમાં રહેતા અને મનપાની ઢોર પકડ પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા નામના ૨૬ વર્ષીય યુવાનની સરાજાહેર છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અગાઉના ઝઘડાના મુદ્દે યુવાનની હત્યા કરાયાની શંકા છે. જાે કે પોલીસ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મેફેડ્રોન ડ્રગ સાથે નામચીન અમી ચોલેરા નામની ડ્રગ પેડલરને ઝડપી પાડવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમી ચોલેરાને ૧૨.૩૬ ગ્રામ ડ્રગના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમિ ચોલેરા વિરોધ એન.ડી.પી.એસ એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા મેફેડ્રોન ડ્રગ એપલ કંપનીનો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ય્૨૦ સમીટ અંતર્ગત દેશની પ્રથમ પ્રવાસન બેઠક ફેબ્રુઆરી મહિનામાં કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણ મંધ્યે મળવાની છે. વિવિધ દેશોના પ્રતિનિધિઓ આ પ્રસંગે ભારતના અને કચ્છના મહેમાન બનવાના છે ત્યારે તેમના આવકાર માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી ગઈ છે. આ પ્રકારની આંતરાષ્ટ્રીય બેઠક પ્રથમ વખત કચ્છમાં યોજાઇ રહી છે ત્યારે તેના ઉદ્‌ઘાટન પ્રસંગે […]Continue Reading