Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 33)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
જૂનાગઢમાં પીકેએમ કોલેજનાં વિદ્યાર્થીઓને બિઝનેસનું પ્રેકટીકલ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. કેવી રીતે મૂડી રોકાણ કરવું ?, બિઝનેસ કેવી રીતે શરૂ કરવો ?, બિઝનેસમાં કેવા પ્રકારનાં પડકાર હોય ?, લોકો સાથે કેવો વ્યવહાર કરવો ? સહિતનું પ્રેટીકલ શિક્ષણ મળે તે માટે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ જૂનાગઢ શહેરમાં જુદીજુદી ૨૨ જગ્યાએ સ્ટોલ ઉભા કરી વેપારી કરી રહ્યાં […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બજેટ ૨૦૨૩ હવે ટુંક સમયમાં રજુ થવા જઈ રહ્યું છે.એવામાં રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશને નાણામંત્રી સિતારમણને પત્ર લખીને કેટલીક માંગો કરી છે.જેથી લોકોને અને કંપનીનેને બંનેને ફાયદો થાય.રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશને ડાયરેક્ટ અને ઈન્ડાયરેક્ટ ટેક્સમાં રાહત આપવા માંગ કરી છે. રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વાછાણી એ જણાવ્યું હતું કે , દ્વારા નાણામંત્રી સીતારમણને પત્ર લખીને Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
શિક્ષણ માટે શહેરોની ઘેલછા સામે ચાંપરડા અને સણોસરાની સંસ્થાઓ દ્વારા વંદનીય કાર્ય થઈ રહ્યું છે, કે નિહાળવા કે જાણવા ગીરના નેસડામાં ચાલતા શિક્ષણ યજ્ઞને જોવો પડશે. સણોસરાની સુપ્રસિદ્ધ સંસ્થા લોકભારતી અધ્યાપન મંદિરના ૧૪૪ શિક્ષક તાલીમાર્થીઓએ એક પખવાડિયા માટે ગીરમાં ધામા નાખ્યાં છે અને શિક્ષણ યજ્ઞ આદર્યો છે. ચાંપરડા ખાતે શિક્ષણ, આરોગ્ય અને ગ્રામવિકાસ સાથેની સેવાની […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ ચોક વિસ્તારમાં બીમાર, અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવાર્થે શ્રીદ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનો મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ‘ગાયને વધુ ઉપયોગી અને મૂલ્યવાન બનાવવા તેની નસલ સુધારણા માટે પ્રયોગો અને પ્રયત્નો કરવા પડશે. વાછરડાને બદલે વાછરડી જન્મે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
બજેટ ૨૦૨૩-૨૪ ટુંક સમયમાં રજુ થશે.ત્યારે અલગ અલગ એસોસિએશનના લોકોને આ બજેટમાં રાહત મળે તેવી ઘણી આશા છે. એવામાં રાજકોટ ઈમિટેશન જ્વેલરી બજારના વેપારીઓની પણ કેટલીક માંગ છે. રાજકોટ ઈમિટેશન જ્વેલરીના પ્રમુખે બજેટ રજુ થાય તે પહેલા કેટલીક રજુઆત કરી છે. ઈમિટિશન જ્વેલરીના પાસ્ટ પ્રમુખ નરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમને બજેટમાં ઘણી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટમાં હાર્ટ એટેકથી મોત થવાની બે ઘટના બની છે. એક યુવક યુવક ફૂટબોલ રમતી વખતે જ્યારે અન્ય યુવકે ક્રિકટ રમતી વખતે હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યો છે. ફૂટબોલ રમતી વખતે મોતને ભેટેલા કૉલેજના વિદ્યાર્થીની ઉંમર માત્ર ૨૧ વર્ષની હતી. રાજકોટમાં ક્રિકેટ રમતા યુવકને માથામાં બોલ વાગ્યા પછી હાર્ટ એટેક આવવાની ઘટના બન્યા પછી વધુ એક […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
માળીયા તાલુકાના જશાપર ગામે પોલીસે ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાર્શ કરીને તમામ મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી માળિયા પોલીસે હાથ ધરી છે. માળીયા પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે જશાપર ગામના ખરાવાડમા દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સાગર માવજી ડાંગર ટેન્કરમાં ભરેલા ડીઝલ ઓઇલની ચોરી કરવા, ટેન્કર ઉપર લગાવેલ લોક ખોલી તેમાથી ડીઝલ ઓઇલનો જથ્થો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગર-રાજકોટ હાઇવે પર વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં લગ્ન પ્રસંગમાં જતા પરિવાર અધવચ્ચે જ વિખાઇ ગયો છે. અકસ્માતની ગોઝારી ઘટનામાં સાસુ-જમાઇના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક બાળકનું પણ મોત થયું છે. અકસ્માતના પગલે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
પોલિસ પ્રજાનો મિત્ર છે આ સૂત્ર જુનાગઢ પોલીસે હંમેશા પોતાની ફરજ પ્રત્યેની પૂરી નિષ્ઠા અને પોતાની કાર્ય પદ્ધતિ થી સાબિત કરી બતાવ્યું છે ત્યારે વંથલી ખાતે યોજાયેલ જુનાગઢ જિલ્લા કક્ષાના ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ રાષ્ટ્ર પર્વ પર ૫ પોલીસ જવાનોની કામગીરી ને રાજ્ય સરકાર દ્વારા સન્માનપત્ર પાઠવી બિરદાવવા આવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌ શાળા ટ્રસ્ટ , દ્વારકા દ્વારા બીમાર અને અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવા અને સારવાર અર્થે વિશ્વસ્તરીય ગૌ હોસ્પિટલનું નિર્માણ થયેલ છે. આ હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા. 29/01/2023, રવિવારનાં રોજ ભથાણ ચોક, દ્વારકા ખાતે બપોરે 1-30 થી 3-00 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. ગૌ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં Continue Reading