દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગયા બાદ છેલ્લા એક સપ્તાહથી અટકળો, અનુમાનો તેમજ શરતોનો દૌર ચાલ્યા બાદ ગઈકાલે તમામ પ્રકારની ઇન્તેઝારીનો અંત થયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૧- ખંભાળિયા તથા ૮૨- દ્વારકા વિધાનસભા બેઠક માટે ચૂંટણીની મતગણતરી જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના વિશાળ બિલ્ડીંગમાં યોજવામાં આવી હતી. જે માટે Continue Reading

















Recent Comments