રાજકોટમાં યુવતીઓ, મહિલાઓ અને સગીરાઓ સલામત ન હોય તેમ વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. મહિલાના ઘરમાં ઘુસી માર મારી લૂંટ કર્યા બાદ, યોગા ટીચરની છેડતી અને મહિલા પોલીસ પર હુમલા બાદ આજે પોપટપરાના યુસુફ નામના રીક્ષા ચાલકે માસુમ બાળકી સાથે અડપલાં કરી હવસખોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાની ફરિયાદ બાદ […]Continue Reading

















Recent Comments